Homeગુજરાતમોરબીરાજકોટ ડિવિઝનની આ ટ્રેન 28 ઓગસ્ટ સુધી દર શનિ-રવિ રદ્દ રહેશે

રાજકોટ ડિવિઝનની આ ટ્રેન 28 ઓગસ્ટ સુધી દર શનિ-રવિ રદ્દ રહેશે

-

મોરબી : પશ્ચિમ રેલ્વેના રેલ્વે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રનોના રદ્દ થવાના અહેવાલ મળી રહ્યાં છે. કેટલીક ટ્રેનો ટેકનિકલ કારણોથી શનિવાર અને રવિવારના રોજ એટલે કે તારીખ 23 જૂલાઈથી 28 ઓગસ્ટ 2022ના રોજ સુધી દર શનિવાર અને રવિવારે રદ્દ રહેશે.

પશ્ચિમ રેલ્વેના રાજકોટ ડિવિઝન (Western Railway Rajkot Division)ના સિનિયલ DCM અભિનવ જેફના જણાવ્યા મુજબ, ઉપરોક્ત સમયગાળાના શનિવાર અને રવિવારની રદ્દ કરાયેલી ટ્રેનનની વિગત નીચે પ્રમાણે છે.

  1. ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ
  2. ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ
  3. ટ્રેન નંબર 19119 અમદાવાદ-સોમનાથ એક્સપ્રેસ
  4. ટ્રેન નંબર 19120 સોમનાથ-અમદાવાદ એક્સપ્રેસ

વધ વાંચો- ભેંસનું દૂધ અને ફેટ સ્પ્રેડના નમુના ફેલ થતા દંડ ફટકારતું રાજકોટ મનપા

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...