Homeગુજરાતરાજકોટરાજકોટ RMC એ 15 દિવસમાં 459 રખડતા ઢોર પકડી બોલાવ્યો સપાટો

રાજકોટ RMC એ 15 દિવસમાં 459 રખડતા ઢોર પકડી બોલાવ્યો સપાટો

-

Rajkot News Update : રાજ્ય સરકારને હાઈકોર્ટની કડક ટકોર બાદ રાજકોટ મહાનગરપાલિકા (RMC) દ્વારા રખડતા ઢોર પકડવાની કાર્યવાહી તેજ કરવામાં આવી છે. એવામાં રાજકોટ મહાનગરપાલિકાની એનીમલ ન્યુસેન્સ કંટ્રોલ ટીમે શહેરમાં 15 દિવસમાં જડ 459 રખડતા ઢોર ઝડપી લીધા છે.

રાજકોટ મહાનગરપાલિકાએ તારીખ ૨૨/૦૮/૨૦૨૨ થી તા.૦૫/૦૯/૨૦૨૨ દરમિયાન રાજકોટ શહેરમાં રસ્તે રખડતા અને અડચણરૂપ કુલ ૪૫૯ ઢોર પકડવામાં આવ્યા હોવાનું અખબારી યાદીમાં જણાવ્યું છે.

ક્યાંથી કેટલા રખડતા ઢોર પકડાયા ?

કોઠારીયા ગામ, કોઠારીયા સોલવન્‍ટ, શ્યામપાર્ક, સ્વાતિપાર્ક, માંડા ડુંગર, તથા આજુબાજુમાંથી ૪૮ (અડતાલીસ)

જડેશ્વરપાર્ક, નંદાહોલ, સોમનાથ સોસાયટી, ગુલાબનગર, બાબરીયા કોલોની, રાધાકૃષ્ણ, વિવેકાનંદનગર તથા આજુબાજુમાંથી ૬૫(પાસઠ)

આસ્થા રેસીડેન્‍સી, ઘંટેશ્વર, માધાપર ગામ,  વિગેરે વિસ્તારોમાંથી ૦૮ (આઠ)

વધુ વાંચો- રાજકોટમાં બુકીઓ બેખૌફ ! આરોપી જાહેરમાં માસ્ટર આઈડી ખોલી જુગાર રમાડતો ઝડપાયો

ગુજરાત હાઉસિંગ બોર્ડ, જીવરાજ પાર્ક, રસુલપરા, પુનિતનગર સોસાયટી, અંબિકા ટાઉનશીપ, રેલનગર, પોપટપરા, સંતોષીનગર તથા આજુબાજુમાંથી ૭૫ (પંચોતેર)

માર્કેટીંગ યાર્ડ, બ્રહ્માણીપાર્ક, મોરબી રોડ, ગ્રીનલેન્‍ડ ચોકડી, ગંજીવાડા, જય જવાન જય કિશાન તથા આજુબાજુમાંથી ૬૩ (ત્રેસઠ)

રૈયાધાર, શાંતિનીકેતન, મુંજકા, પુષ્કરધામ, આલપગ્રીન સોસાયટી, ભારતીનગર, લાખના બંગલા સામે તથા આજુબાજુમાંથી ૫૩ (ત્રેપન)

કુબલીયાપરા તથા આજુબાજુમાંથી ૫ (પાંચ)

વધુ વાંચો- રાજકોટમાં પાડોશીધર્મને લજવતો કિસ્સો મદદના બહાને આચર્યુ દુષ્કર્મ

પ્રદ્યુમન પાર્ક, માન સરોવર, આરતી ઈન્‍ડસ્ટ્રીઝ તથા આજુબાજુમાંથી ૧૧ (અગીયાર)

મિલપરા, કેવડાવાડી, લક્ષ્મીવાડી, સોરઠીયાવાડી, મેઘાણીનગર, પુજારા પ્લોટ તથા આજુબાજુમાંથી ૩૦ (ત્રીસ)

કાલાવડ રોડ તથા આજુબાજુમાંથી ૧૩ (તેર)

નાગેશ્વર સોસાયટી તથા આજુબાજુમાંથી ૧૭ (સત્તર)

Whatsapp ad sm
Whatsapp ad sm

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...