રાજકોટ ન્યુઝ : RMC ફૂડ વિભાગની ત્રણ ટીમ દ્વારા પવિત્ર શ્રાવણ માસના તહેવારો દરમિયાન મણિનગર મેઇન રોડ -ચરિત્ર સ્કુલ વોકર્સ ઝોન (ગ્રીનલેન્ડ ચોકડી), કોઠારીયા રોડ, સાધુવાસવાણી કુંજ રોડ, મવડી મેઇન રોડ, કૃષ્ણનગર મેઇન રોડ વિસ્તારમાં ચકાસણી હાથ ધરવામાં આવેલ.
ફૂડ વિભાગની ટીમ દ્વારા 52 પેઢીની ચકાસણી કરવામાં આવેલ ચકાસણી દરમિયાન કુલ 30 કિલો વાસી ખાદ્ય ચીજોનો નાશ કરેલ તથા 23 પેઢીને લાયસન્સ/હાયજિનિક બાબતે નોટીસ આપવામાં આવેલ. તેમજ વેંચાણ થતાં દૂધ, ઠંડાપીણાં, પ્રિપેર્ડ ફૂડ, મસાલા તથા ઉપયોગમાં લેવાતા ખાધ્ય તેલ વિગેરેના કુલ 22 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ.
આ પેઢીઓમાં અખાદ્ય સામગ્રીનો નાશ
આદિ નાસ્તા ગૃહ -5 kg વાસી ભાત, નુડલ્સ, મંચુરિયનનો નાશ.
ભગવતી ફરસાણ & સ્વીટ માર્ટ -8 કિલો અખાધ્ય દાજયું તેલનો નાશ કરવામાં આવેલ.
જય સીતારામ ડેરી ફાર્મ -8 કિલો અખાધ્ય દાજયું તેલનો નાશ કરવામાં આવેલ.
મનીષ સ્વીટ માર્ટ -7 કિલો અખાધ્ય દાજયું તેલનો નાશ કરવામાં આવેલ.
જય દ્વારકાધીશ સિઝન સ્ટોર -2 કિલો અખાધ્ય દાજયું તેલનો નાશ કરવામાં આવેલ.
સ્થળ પર હાયજિનિક કંડિશન/લાઇસન્સ બાબતે નોટિસ
કનૈયા પાન & કોલ્ડ્રિંક્સ
કનૈયા ટી સ્ટોલ
સ્વાદિષ્ટ દાળ પકવાન
મોમઇ પાન
ડિલક્સ પાન & કોલ્ડ્રિંક્સ
મોમઇ ગાંઠિયા
મહાદેવ દાળ પકવાન
ભુરાભાઈ ભૂંગળા બટેટાવાળા
શિવ શક્તિ મદ્રાસ કાફે
રોયલ હોટડોગ
પરેશભાઈ ઘૂઘરાવાળા
ટેસ્ટ ફૂલ ઘૂઘરા
મણિલાલ મદ્રાસ કાફે
શિવ શક્તિ ભાજીકોન
દિલ્લીવાલે છોલે ભટુરે
માલગુડી ઢોસા સેન્ટર
શિવ શક્તિ લાઈવ પફ
હિંગળાજ જનરલ સ્ટોર
રાધિકા આઇસક્રીમ
બાલાજી સ્વીટ & નમકીન
મઢૂલી મેડિકલ સ્ટોર
દેવશ્રી પાણીપુરી
આ સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ
માં રેસ્ટોરન્ટ
શક્તિ કૃપા દાળ પકવાન
જય શંકર દાળ પકવાન
શક્તિ કોલ્ડ્રિંક્સ
ગુરુકૃપા ભેળ
બાલાજી ફરસાણ & સ્વીટ
જોકર ફરસાણ
રઘુવંશી જનતા તાવડો
સંતોષ સ્વીટ માર્ટ
મુરલીધર સ્વીટ માર્ટ
સોમનાથ ઘૂઘરા
શિવાંગી સુપર માર્કેટ
મોંજીનીઝ કેક શોપ
શિવમ સાઉથ ઇંડિયન
અમુલ પાર્લર
શ્રી હારી સુપર માર્કેટ
જય ભોલે પ્રોવિઝન સ્ટોર
ઈશ્વરીયા સુપર માર્કેટ
વિશ્વા મેડિકલ સ્ટોર
બાપાસિતારામ કોલ્ડ્રિંક્સ
નવરંગ ડેરી ફાર્મ
શ્રી વરુડી ડેરી ફાર્મ
ન્યુ જય સીતારામ ફરસાણ હાઉસ
બાલાજી ભવાની ફરસાણ
હર સિધ્ધી ડેરી ફાર્મ
વઘુ વાંચો- છે ને ગજબ તંત્ર ! નળમાં પાણી સાથે મૃત સાપ પણ આવ્યો: મોરબી