રાજકોટ ન્યુઝ : તા.02 ઓગસ્ટ, “આઝાદી કા અમૃત મહોત્સવ”ની ઉજવણીના ભાગરૂપે 75 દિવસ સુધી મફત કોવિડ વેક્સીન બુસ્ટર ડોઝ લગાવવાનું અભિયાન ચાલી રહ્યું છે.
આ અભિયાન અંતર્ગત ગઈકાલે તા. 1 ઓગસ્ટના રોજ સાંજ સુધીમાં બુસ્ટર ડોઝ તેમજ અન્ય ડોઝ મળીને રાજકોટ કોર્પોરેશન RMC વિસ્તારમાં 6582 લોકોએ તેમજ રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં 9060 લોકોએ વેક્સીનનો ડોઝ લીધો હતો. રાજકોટ જીલ્લામાં કુલ 15642 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. તેમ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.
વધુ વાંચો- રાજકોટમાં AAPના કેજરીવાલે જ્ઞાતી બેલેન્સ સાથે રાજકીય પાસા ફેંક્યા