Homeગુજરાતરાજકોટરાજકોટ SOG એ ગાંજાના જથ્થા સાથે આરોપી ઝડપ્યો

રાજકોટ SOG એ ગાંજાના જથ્થા સાથે આરોપી ઝડપ્યો

-

Rajkot News : રાજકોટ શહેર પોલીસની SOG (Rajkot SOG) વિભાગની ટીમે મોટી માત્રામાં ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે ગાંજા (Ganja)ના જથ્થા સાથે એક આરોપીની પણ ધરપકડ કરી છે.

રાજકોટ શહેર SOG ની ટીમ ગતરોજ તારીખ 11 સપ્ટેમ્બરના રોજ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન આરોપી રામચંદ્ર મારવાડી નામના શખ્સ પાસે ગાંજાનો જથ્થો હોવાની બાતમી મળી હતી. આરોપી ધરમનગર પાછળથી મફતિયાપરામાં હોય SOGએ તાત્કાલીક દરોડો કર્યો હતો.

વિડીયો- રાજકોટમાં પત્રકારો સુધી પહોંચતી ક્રાઈમની માહિતી અટકી કેમ રહી છે ?

દરોડો કરતા પોલીસને હાથ આરોપી અને આરોપીના કબ્જામાં રહેલો 12 કિલો ગાંજો મળી આવ્યા હતો. આરોપી પાસેથી રૂપિયા 1.20 લાખની કિંમતનો ગાંજો ઝડપી પોલીસે FSLની મદદ લીધી હતી. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાથમિક પુછપરછમાં પોલીસને માહિતી મળી હતી કે, આરોપી છેલ્લા છ વર્ષ જેટલા સમયથી ગાંજાનું વેચાણ કરે છે. હાલ આ માલમે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન દ્વારા આરોપી પાસે ગાંજો ક્યાંથી આવ્યો અને કોને વેચવાનો હતો તે દિશામાં તપાસ હાથ ધરી છે.

વધુ વાંચો- ફાયરિંગ રેન્જમાંથી છુટેલી ગોળીએ ખેત મજૂરને કર્યો ઘાયલ: જામનગર

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...