Homeગુજરાતરાજકોટરાજકોટમાં જાહેરમાં ચાલતા ઘોડીપાસાના જુગાર પર માલવીયાનગર પોલીસ ત્રાટકી

રાજકોટમાં જાહેરમાં ચાલતા ઘોડીપાસાના જુગાર પર માલવીયાનગર પોલીસ ત્રાટકી

-

Rajkot News : રાજકોટના માલવીયાનગર પોલીસ સ્ટેશન (Malaviyanagar Police Station) ના સ્ટાફે ગત રવિવારના રોજ ઘોડીપાસાનો જુગાર ઝડપી પાડ્યો હતો. દરોડા દરમિયાન પોલીસને હાથ ઘોડી પાસાનો જુગાર રમતા 5 આરોપી ઝડપાયા હતા.

ગતરોજ રવિવારના રોજ રાજકોટ શહેરના માલવીયાનગર પોલીસ સ્ટેશનના સ્ટાફે બાતમીના આધારે લક્ષ્મીનગર શાક માર્કેટ પાસે જાહેરમાં રમાતા ઘોડીપાસાના (Ghodipasa) જુગાર પર દરોડો કર્યો હતો. પોલીસે દરોડાની કાર્યવાહીમાં રૂપિયા 13,500ની રોકડ રકમ સાથે 5 આરોપીની ધરપકડ કરી હતી.

વિડીયો- પ્રથમ નોરતે કાગવડથી ખોડલધામ મંદિર સુધી પદયાત્રામાં નરેશ પટેલે શું કહ્યું જૂઓ

આ કાર્યવાહીમાં પોલીસે આરોપી લલીત દેવજીભાઈ ચુડાસમા, વીજેન્દ્ર ધીરજલાલ ગોહેલ, ક્ષત્રપાલ ડાયાભાઈ સોલંકી, મહેન્દ્ર ઉર્ફે પેટી દીનેશભાઈ સુરાણી અને મહેશગીરી રૂગનાથ ગોસ્વામીની ધરપકડ કરી હતી.

માલવીયાનગર પોલીસે ઝડપેલા 5 આરોપીઓ વિરૂધ્ધ જુગાર અટકાયતી અધિનીયમ 12 મુજબ ગુનો નોંધા કાયદેસરની કાર્યવાહી કરી છે.

વધુ વાંચો- પ્રેમીએ જેલમાં જીવન ટુંકાવતા તરુણીએ પણ કર્યો આપઘાત: રાજકોટ

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...