Rajkot News રાજકોટ : રાજકોટમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદનું ઝાપટું આવી રહ્યું છે. ત્યારે કેટલાક વિસ્તારોમાં સારી એવી માત્રામાં પણ વરસાદ વરસ્યો છે. આ સ્થીતીમાં રાજકોટ જિલ્લાના વિવિધ જળાશયોમાં પણ નવા નીરની આવક નોંધાઈ છે.
રાજકોટ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વિવિધ જળાશયોમાં આવ્યા નવા નીર – Rajkot News Gujarati
રાજકોટ જિલ્લામાં આજરોજ તારીખ 15 જૂનના રોજ મળતા અહેવાલ મુજબ વિવિધ જળાશયમાં ગત 24 કલાકના વરસાદ બાદ થયેલી નવા નીરની આવક નીચે પ્રમાણે છે.
- આજી ડેમ-3 માં 15 મીમી
- ન્યારી ડેમ-2 45મીમી
- ખોડાપીપર ડેમમાં 10 મીમી
- છાપરાવાડી ડેમમાં 35 મીમી પાણીની આવક થઈ છે.
આમ રાજકોટ જિલ્લાના ભરાયેલા જળાશયોમાં સરેરાશ 23.29 ટકા પાણીની વૃધ્ધી પ્રવર્તમાન સ્થીતીમાં નોંધાઈ હોવાની સિંચાઈ વર્તુળની યાદીમાં જણાવાયું છે.
વધુ વાંચો- ટૂંક સમયમાં આવશે 5G, સ્પેક્ટ્રમની હરાજી પર કેન્દ્રની મંજૂરીની મહોર
વધુ વાંચો– ગેસ કનેક્શન, રેગ્યુલેટર, સિક્યોરિટી ડિપોઝીટ કરાવશે મોંઘાવારીનો અહેસાસ