HomeગુજરાતરાજકોટRMCના પ્લોટમાંથી અસ્થાયી દબાણ હટાવાયું: રાજકોટ

RMCના પ્લોટમાંથી અસ્થાયી દબાણ હટાવાયું: રાજકોટ

-

રાજકોટ : આજરોજ તા.૨૯/૦૬/૨૦૨૨ના રોજ રાજકોટ મહાનગરપાલિકાના વિસ્તારમાં રાજકોટ મહાનગરપાલિકા RMC દ્વારા દબાણ હટાવવાયું હતું. મહાનગરપાલિકામાં લોકો દ્વારા ફરિયાદો કરવામાં આવતી હોય આ કાર્યવાહી કરવામાં આવી હતી.

RMCના પ્લોટમાંથી અસ્થાયી દબાણ હટાવાયું: રાજકોટ

rajkot rmc remove construction from common ploat sant kabir road june 2022
દબાણ હટાવવાની કામગીરી કરતા મનપાના કર્મચારી

મહાનગરપાલિકાએ વોર્ડ નં-૦૯ કૈલાસ પાર્ક શેરી નં-૦૪ માં અજાણ્યા આસામી દ્વારા મનપાના પ્લોટમાં ઘોડાઓ બાંધી દબાણ કરેલ હોવા અંગેની સ્થાનિક લતાવાસીઓ દ્વારા ફરીયાદ અન્વયે નાયબ મ્યુનિસિપલ કમિશનર  એ.આર. સિંહના માર્ગદર્શન હેઠળ જ્ગ્યા રોકાણ (દબાણ હટાવ) શાખા, ટી.પી. શાખા, S.W.M. શાખા અને  એ.એન.સી.ડી શાખા સાથે રહીને પ્લોટની અંદર બાંધેલ ઘોડાને એ.એન.સી.ડી. શાખા દ્વારા જ્પ્ત કરવામાં આવેલ છે. પ્લોટની અંદરનું તમામ અસ્થાયી દબાણ દૂર કરવામાં આવેલ છે.

વધુ વાંચો- જગન્નાથજીની રથયાત્રાને લઈ રાજકોટ પોલીસ સજ્જ, કમિશનરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

Must Read

ahmedabad crime branch arrested spy

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન જાસૂસની કરી ધરપકડ, પાક. કનેકશન ખુલ્યું

Gujarat Crime News : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) આજે મોટું ઓપરેશન પાર પાડ્યું છે. અમદાવાદના કોટ વિસ્તારમાંથી એક જાસૂસની...