Homeગુજરાતરાજકોટલોધિકા તાલુકાની ખીરસરાની આઇ.ટી.આઇ.માં પ્રવેશ મેળવવા અંગે

લોધિકા તાલુકાની ખીરસરાની આઇ.ટી.આઇ.માં પ્રવેશ મેળવવા અંગે

-

રાજકોટ,તા.૨૩ જુલાઈ: રાજકોટ (Rajkot) જિલ્લાના લોધિકા (Lodhika) તાલુકાની ખીરસરા સ્થિત આઇ.ટી.આઇ.માં (ITI) કોમ્પયુટર(કોપા), સીવણ, વાયરમેન, મીકે. ડીઝલ, ફીટર, વેલ્ડર, કોસ્મેટોલોજી, ડેટા એન્ટ્રી ઓપરેટર જેવા રોજગારલક્ષી કોર્ષમાં પ્રવેશ મેળવવા માટે ફોર્મ ભરવાની તેમજ સ્વીકારવાની કાર્યવાહી શરૂ થઇ ગઇ છે. રસ ધરાવતા  ભાઇ બહેનો તા.૨૦-0૮-૨૦૨૧  સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકશે. સવારે ૧૦ થી સાંજના પ કલાક દરમિયાન ચીભડા રોડ, ખીરસરાની આઇ.ટી.આઇ. ખાતે સંપર્ક સાધવો.

ઓનલાઇન ફોર્મ ભરવા https://itiadmission.gujarat.gov.in/ વેબ સાઇટનો ઉપયોગ કરવાનો રહેશે. તેમ આઇ.ટી.આઇ.ના આચાર્યશ્રીની યાદીમાં જણાવાયુ છે.

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...