Homeગુજરાતહલકી ગુણવત્તાના દૂધની રેલમછેલ ? મનપાની કાર્યવાહીમાં ખુલાસો: રાજકોટ

હલકી ગુણવત્તાના દૂધની રેલમછેલ ? મનપાની કાર્યવાહીમાં ખુલાસો: રાજકોટ

-

Rajkot City News in Gujarati: Rajkot municipal corporation (RMC). Food safety

SSA-2006 અન્‍વયે મિક્સ દૂધના લેવાયેલ ૩ નમુના નાપાસ: RMC

નમુનાનું નામ : મિક્સ દૂધ (લૂઝ) (GJ-11-TT-9569 બોલેરો)
નમુના લીધાનું સ્થળ : યુનિવર્સિટી પોલીસ સ્ટેશન, મુંજકા, રાજકોટ
નાપાસ થવાનું કારણ : ફોરેન ફેટની હાજરી – બી.આર. રીડીંગ ધારાધોરણ કરતા વધું

નમુનાનું નામ : મિક્સ દૂધ (લૂઝ) આશાપુરા ડેરી ફાર્મ (Ashapura dairy Farm)
નમુના લીધાનું સ્થળ : પ્રહલાદ પ્લોટ શેરી નં ૫૨ કોર્નર આશાપુરા રોડ
નાપાસ થવાનું કારણ : SNF ઓછા

નમુનાનું નામ : મિક્સ દૂધ (લૂઝ) શિવશક્તિ ડેરી ફાર્મ (Shiv Shakti Dairy Farm)
નમુના લીધાનું સ્થળ : પેડક આડો રોડ, સ્વિમિંગ પુલ સામે, ગ્રીન ગોલ્ડ સોસાયટી – ૧
નાપાસ થવાનું કારણ : ફોરેન ફેટની હાજરી – બી.આર. રીડીંગ ધારાધોરણ કરતા વધું

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....