Homeગુજરાતરાજકોટફરી એકવાર રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી 4 ટ્રેન રદ્દ

ફરી એકવાર રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી 4 ટ્રેન રદ્દ

-

રાજકોટ ન્યુઝ : નાગપુર ડિવિઝનમાં રેલવે (Railway)ના ડબલ ટ્રેકની કામગીરીને લીધે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી 4 ટ્રેન રદ્દ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

દક્ષિણ પૂર્વ મધ્ય રેલવેમાં સ્થિત નાગપુર ડિવિઝનના કન્હાન સ્ટેશન પર ડબલ ટ્રેકના કામ હેઠળ ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગના કામ માટે બ્લોક લેવામાં આવશે. આ કામગીરીને અનુસંધાને રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી 4 ટ્રેન રદ્ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

નીચેની ટ્રેન રદ્દ કરાવમાં આવી છે.

  1. ટ્રેન નંબર 22905 ઓખા-શાલીમાર એક્સપ્રેસ 07.08.2022 ના રોજ રદ્દ
  2. ટ્રેન નંબર 22906 શાલીમાર-ઓખા એક્સપ્રેસ 09.08.2022 ના રોજ રદ્દ
  3. ટ્રેન નંબર 12905 પોરબંદર-શાલીમાર એક્સપ્રેસ 10.08.2022 અને 11.08.2022 ના રોજ રદ્દ
  4. ટ્રેન નંબર 12906 શાલીમાર-પોરબંદર એક્સપ્રેસ 12.08.2022 અને 13.08.2022ના રોજ રદ્દ

વધુ વાંચો- ધોરાજીનો ભાદર-2 ડેમ ઓવરફલો, 19 ગામ કરાયા એલર્ટ

Must Read