Homeગુજરાતરાજકોટકોલેજના છાત્રો દ્વારા શાસ્ત્રીય નૃત્ય, પ્રાચીન ગરબા, અર્વાચીન ગરબા અને રાસની રમઝટ...

કોલેજના છાત્રો દ્વારા શાસ્ત્રીય નૃત્ય, પ્રાચીન ગરબા, અર્વાચીન ગરબા અને રાસની રમઝટ બોલાવી

-

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત “રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવણી ” નિમિત્તે આયોજિત,સાંસ્કૃતિક કાર્યક્રમને કલેકટર શ્રી અરુણ મહેશ બાબુએ ખુલ્લો મુક્યો

Rajkot City news રાજકોટ – રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર અને જિલ્લા યુવા વિકાસ અધિકારી, રાજકોટ દ્વારા “આઝાદી કા અમૃત મહોત્સવ” અને “રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવણી ” અન્વયે  રાજકોટના(Rajkot) હેમુ ગઢવી(Hemu Gadhavi) હોલ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમને કલેકટર અરુણ મહેશ બાબુએ(Arun Mahesh Babu)ખુલ્લો મુક્યો હતો.

The cultural program In Hemu Gadhvi Hall was opened by Rajkot Collector Shri Arun Mahesh Babu
The cultural program In Hemu Gadhvi Hall was opened by Rajkot Collector Arun Mahesh Babu

આ પ્રસંગે શ્રી અર્જુન લાલ હિરાણી પરફોર્મિંગ આર્ટ્સ કોલેજ, આત્મીય યુનિવર્સિટી, નટરાજ કલા મંદિર, મોદી સ્કૂલ, તથા વિવિધ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા શાસ્ત્રીય નૃત્ય, પ્રાચીન ગરબા, અર્વાચીન ગરબા તેમજ રાસ વિવિધ પ્રોપ અને તાળીઓના તાલે રજુ કરી રાજકોટની કલાપ્રેમી જનતાને મંત્રમુગ્ધ કર્યા હતાં. ગરબા સંસ્કૃતિ , સુરતાલ અને તેનું મહત્વ સમજાવતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન પલ્લવીબેન વ્યાસે કર્યું હતું. 

The cultural program In Hemu Gadhvi Hall was opened by Rajkot Collector Shri Arun Mahesh Babu
The cultural program In Hemu Gadhvi Hall
Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર
Rajkot City News – The cultural program In Hemu Gadhvi Hall

આ કાર્યક્રમમાં સરગમ ક્લબના ગુણુભાઈ ડેલાવાળા, બોલબાલા ટ્રસ્ટના જયેશભાઈ ઉપાધ્યાય, યુવા વિકાસ અધિકારી ધર્મેન્દ્રસિંહ વાઘેલા, રમત ગમત અધિકારી વી.પી. જાડેજા તેમજ કલાપ્રેમી રાજકોટવાસીઓ  ઉપસ્થિત રહ્યા હતાં.|||

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....