Monday, May 16, 2022

અડધો ડઝન શખ્સો એ વાછરડા સાથે આ રીતે દુષ્કર્મ આચર્યું, 4 ની ધરપકડ

Serval people Rapping on Cow Rajasthan News : નરાધમો એ રાજસ્થાનના ભિવાડીમાં ત્રણ દિવસ પહેલા ગાયના વાછરડા સાથે દુષ્કૃત્ય કર્યાની ઘટના સામે આવી હતી. જે ઘટનાનો વીડિયો સામે આવતા પોલીસ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. જે ઘટનાના પડઘા સમગ્ર રાજસ્થાનમાં પડતા જોવા મળ્યા હતા. જેમાં પોલીસની ટીમે ચાર આરોપીઓને ઝડપી પાડ્યાના અહેવાલ છે. પોલીસ હાલ આ કૃત્યના આરોપીઓની પુછપરછ કરી અન્ય કોણ સામેલ છે તેની તપાસ કરી રહી છે.

કથિત રીતે વાછરડા સાથે અડધા ડઝન શખ્સો એ દુષ્કૃત્ય આચર્યાની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં ગૌપાલક ફતેહ મોહમ્મદે પોલીસને જણાવ્યુ છે કે, તારીખ 14 ફેબ્રુઆરીના રોજ તેઓ  એ ચુહડપુર ગામના જંગલમાં ઢોરને ચરાવા માટે છોડયા હતા. ત્યારે તેમણે પરત ફરતા જોયું કે કેટલાક લોક અબોલ વાછરડાના પગ બાંધી દઈ દુષ્કર્મ આચર્યુ હતુ. ગૌપાલકના કથન મુજબ તેમને આ કૃત્યનો વિરોધ કર્યો તો આરોપીએ મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા. જ્યારે આ ઘટના વીડિયો વાયરલ થતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી.

આ મામલે વીડિયો સામે આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. જેમાં પોલીસે 4 આરોપીને ઝડપી પણ પાડ્યા છે. હાલ અન્ય આરોપીઓને ઝડપવા પોલીસ કાર્યરત છે.

આ મામલે પોલીસે ઝુબેર ઉં. 21 વર્ષ, ચુન્ના ઉર્ફ તારીફ ઉં. 20 વર્ષ, તાલીમ અને વારીસ નામના શખ્સને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે. તમામ આરોપીઓ ચૂહડપુરના ચોપાનકી ભીવાડી વિસ્તારના રહેવાસી છે. મળતા અહેવાલો મુજબ આરોપીઓ પોલીસથી બચવા માટે હરિયાણાના મેવાતમાં છુપાઈ ગયા હતા.

ત્યારે બીજી તરફ આ ઘટનાના પડઘા એવા પડ્યા કે વિરોધ પ્રદર્શન પણ શરૂ થયા હતા. જેમાં અલવરના તિજારામાં હજારો લોકો એ આરોપીઓને ફાંસીની સજાની માગણ કરી હતી, તેમજ કેટલાક બજારોમાં વેપારીઓ એ બંધ પાળી કડક વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે હવે આ મામલે આગળની કાર્યવાહી કરી પોલીસ આરોપીને પકડવા ચક્રો ગતીમાન કર્યા છે.

- Advertisment -

Must Read

rajkot district congress leader protest against price hike arjun khatariya

લીંબુ-મરચાના હાર પહેરી મોંઘવારીનું બેસણું કરે તે પહોલા કોંગ્રેસીઓને અટકાયત: રાજકોટ

Rajkot News રાજકોટ : રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અર્જુન ખાટરિયાની આગેવાનીમાં મોંઘવારી મુદ્દે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ...