Homeઆંતરરાષ્ટ્રીયપાકિસ્તાન થાક્યું ! ઈમરાન ખાને સ્પષ્ટ રીતે કહી દિધું આવું

પાકિસ્તાન થાક્યું ! ઈમરાન ખાને સ્પષ્ટ રીતે કહી દિધું આવું

-

ઈમરાન ખાને સ્પષ્ટ કહીયુ આવું – Prime Minister Imran Khan says Pakistan under pressure

પાકિસ્તાનના મુખ્યપ્રધાન ઈમરાન ખાન એ સ્વીકારી લીધું કે પાકિસ્તાન કંગાળ થઈ ગયુ છે. આ સાથે જ ઈમરાન ખાને ભૂતકાળની સરકારો પર આરોપ કરતા કહ્યું છે કે તેનો દેશ હાલમાં દેવામાં આવી ગયો છે.

Prime Minister Imran Khan says Pakistan under pressure
Prime Minister Imran Khan says Pakistan under pressure | image credit : tribuneindia.com
·         પાકિસ્તાનની હાલત બની કફોળી
·         આર્થિક પાયમાલ થયાની વાત ઈમરાન ખાને સ્વિકારી
·         દેશ ચલાવવા દેવું કરી રહ્યું છે પાકિસ્તાન ઈમરાનનો એકરાર

પાકિસ્તાનની આર્થિક હાલત દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે. આ વાતને પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનએ પણ જાણે સ્વિકારી લિધી છે તેમ તેમના એક કાર્યક્રમમાં આપેલા નિવેદન પરથી જણાય છે. ઈમરાને સ્વિકાર કર્યો છે કે પાકિસ્તાન કંગાળ બની ગયું છે. ઈમરાન ખાને કહ્યું કે તેમની પાસે પાકિસ્તાન ચલાવવાના પણ પૈસા રહ્યા નથ. માટે જ તેમને બીજા અન્ય દેશો પાસેથી લોન લેવી પડે છે. સાથે જ પાકિસ્તાન સરકાર પાસે પુરતા સંશાધનો પણ નથી.

Prime Minister Imran Khan says Pakistan under pressure
Prime Minister Imran Khan says Pakistan under pressure | image credit : news18.com
·         પાછળ ભૂતકાળની સરકારો પર ઠિકરું ફોડ્યું

એક અહેવાલ પરથી માહિતી મળે છે કે ઈમરાને ઈસ્લામાબાદ ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં આ વાત કહી છે. તેમને કહ્યું હતું કે આપણી પાસે સૌથી મોટી સમસ્યા છે તે એ છે કે દેશ ચલાવવા માટે પૈસા નથી અને તેના માટે દેણું કરવુ પડી રહ્યું છે. ઈમરાને ખાને આ બાબાત પાછળ ભૂતકાળની સરકારો પર ઠિકરું ફોડ્યું હતુ. તેમને કહ્યું કે બે

સરકારોએ સ્થાનિક સંશાધન ઉભા જ નથી કર્યા માટે તેમને હાલમાં લોન લેવી પડે છે અને આગળની સરકારો એ પણ અગાઉ લોન લીધી હતી.

·         પોતાના જ નેતાઓ તરફ કર્યો ઈશારો

પાકિસ્તાનની પાયમાલી પર વાત કરતા ઈમરાન ખાને તેના પોતાના જ મંત્રીઓ ને ટોણો માર્યો હતો. તેમને કહ્યું કે, યુકેનાં પ્રધાનમંત્રી જ્યારે અમેરિકા જાય છે ત્યારે પૈસા બચાવવા માટે દૂતાવાસમાં રોકાઈ જાય છે, યુકેના વિદેશમંત્રી બીજા દેશમાં જાય ત્યારે ઈકોનોમી ક્લાસમાં સફર કરે છે. તેઓ જાણે છે કે આપણે જનતાના પૈસા વાપરી રહ્યા છે. પરંતુ પાકિસ્તાનમાં આવું થતુ નથી.

ગુજરાતીમાં જાણવા જેવું – ભારતની આ મદદ અફઘાનિસ્તાન પહોંચાડવા પાકિસ્તાને રસ્તા ખોલ્યા

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....