Homeરાજકારણદ્વારકામાં રાહુલ ગાંધી એ ભાજપને કહ્યું જેટલા જોઈ એટલા લઈ જાઓ

દ્વારકામાં રાહુલ ગાંધી એ ભાજપને કહ્યું જેટલા જોઈ એટલા લઈ જાઓ

-

આજના તાજા સમાચાર ગુજરાત : રાજકીય Politics/ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનો સમય નજીક આવતો જાય છે. તે પહેલા રાજકિય પક્ષો પોતાના સોગઠા ગોઠવવા નિકળી પડ્યા છે. ત્યારે રાજ્યમાં દેવભૂમી દ્વારકા ખાતે કોંગ્રેસ Congress ત્રિ-દિવસીય શિબિરનું આયોજન કર્યું હતુ. આ બેઠકને ચિંતન શિબિરના નામે કોંગ્રેસે ઓળખાવી છે. જેમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ Rahul Gandhi હાજરી આપી હતી.

જૂઓ વીડિયો: ગુજરાતીઓ ગર્ભવતી સ્ત્રી સહિત યુક્રેનમાં ફસાયા

વધુ વાંચો – બનેવી એ જાહેરમાં છરી મારી સાળીની હત્યા કરતા જામનગરમાં અરેરાટી

દેવભૂમી દ્વારકા Devbhumi Dwarka ખાતે ગુજરાત કોંગ્રેસની બેઠકમાં આવેલા રાહુલ ગાંધીએ પક્ષ પલ્ટુ નેતાઓને આડે હાથ લિધા હતા. જેમાં તેમને કહ્યું હતુ કે, કોંગ્રેસમાં બે વર્ગ છે, એક જે દંડા ખાય છે અને બીજા જે એસીમાં બેસે છે. સાથે જ ભાજપ BJP ને પણ આડેહાથ લેતા કહ્યું કે આવા એસીમાં બેસતા લોકોને લઈ જાવ અમને એવા લોકો જોઈએ છે કે જેના DNA માં કોંગ્રેસ હોય.

આજના તાજા સમાચાર ગુજરાત – ભાજપને કહ્યું જેટલા જોઈ એટલા લઈ જાઓ

કોંગ્રેસમાં લડત માટે તૈયાર હોય એવા લોકો જોઈએ છે, એસીમાં બેસવા વાળા ને ભાજપને વિનંતી છે કે લઈ જાઓ.
સાથે જ રાહુલ ગાંધીએ ભાજપ સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતુ કે, હાલ 2-3 લોકો છે જે ગુજરાતને ચલાવે છે. માટે નેતાઓની હાથે પગે પડવાની જરૂર નથી, જે કામ કરે તેને મોકો આપો જે કામ ન કરે તેને બાજુમાં રાખો. સાથે જ ભાજપને સવાલ કર્યો હતો કે હજુ કેટલા કોંગ્રેસી નેતાઓ જોઈએ છે ? જેટલા કોંગ્રેસી નેતા જોઈએ એટલા લઈ જાઓ.

સાથે જ તેમને કહ્યું હતુ કે આગામી 10 ડિસેમ્બર પહેલા કોઈ કોંગ્રેસી નેતા હાર નહીં માને. કોંગ્રેસને વિચારધારા ગુજરાતે આપી છે, હવે ગુજરાતને નવુ વિઝન બતાવવું પડશે. સાથે જ મત બાબતે તેઓ બોલ્યા કે ગુજરાતીઓ પાસે માત્ર મત માંગશો તો મળશે નહીં.

Must Read

Whatsapp Group message

વોટ્સએપ ગ્રુપમાં મૂકેલા મેસેજ અંગે ઝઘડો કરી મહિલાને છાતીના ભાગે માર...

Upleta News update: રાજકોટના ઉપલેટામાં વોટ્સએપ ગ્રુપમાં(Whatsapp Group) મૂકેલા મેસેજ બાબતે ઝઘડો થયા હતો. જેમાં ફરિયાદી અને આરોપીઓને સમાજને લગતા મેસેજ મૂકવા બાબતે ઝઘડો...