Homeમનોરંજનરસીના બંને ડોઝ લેનાર લોકોને ‘લોટરી’, ઈનામમાં શું મળશે અને શું છે...

રસીના બંને ડોઝ લેનાર લોકોને ‘લોટરી’, ઈનામમાં શું મળશે અને શું છે પ્લાન જાણો…

-

લોકો કોરોના વેક્સિન લેવા માટે પ્રોત્સાહિત થાય અને ફટાફટ રસીકરણ થઈ જાય માટે કેન્દ્ર સરકરા વિચારણા કરી રહી છે. જે માટે તેમને લકી ડ્રો કરવાની પણ વિચારણા કરી છે.

People have received both doses of vaccine will know the lottery what is the plan
People have received both doses of vaccine will know the lottery what is the plan | image credit : wkbn.com

People have received both doses of vaccine will know the lottery what is the plan

·         લોકોને રસી લેતા કરવા સરકારની નવી પહેલ

·         માસિક લકી ડ્રો શરૂ કરવાની વિચારણા 

·         રસીના બંને ડોઝ લેતા લોકો માટે લક્કી ડ્રો કરશે

·         રાશન કીટ, યાત્રાના પાસ કે રોકડ પુરસ્કાર મળી શકે છે ઈનામ

People have received both doses of vaccine will know the lottery what is the plan
People have received both doses of vaccine will know the lottery what is the plan | image credit : nature.com

કોરોનાની ચિંતા હજૂ પીછો છોડી નથી રહી. ત્યારે ભારતમાં હજૂ પણ રસીકરણની ગતી ઝડપ પકડતી નથી. કેટલાક લોકો હજૂ પણ કોરોનાની રસી લેવાની આનાકાની કરી રહ્યાં છે. ત્યારે સરકારે આવા લોકોને આકર્ષવા માટે લક્કી ડ્રો ઈનામી યોજના જેવી સ્કિમ વિચારી છે. જેથી લોકો રસી લઈ લે અને કોરોનાનું જોખમ ઘટે. People have received both doses of vaccine will know the lottery what is the plan

People have received both doses of vaccine will know the lottery what is the plan
People have received both doses of vaccine will know the lottery what is the plan | image credit : livemint.com

સાપ્તાહિક કે માસિક પ્રકારના લક્કી ડ્રોનું આયોજન કરી રસીકરણને વેગ આપવાની સરકાર વિચારણા કરી રહી છે. કેટલાક મીડિયાના અહેવાલોથી માહિતી મળે છે કે રસીકરણની ગતી વધારવા માટે સરકાર સાપ્તાહિક અથવા માસિક ડ્રોનું આયોજન કરવા વિચારી રહી છે. રસીકરણ બાબતે લોકોને જાગૃત કરવા તેમજ આકર્ષવા માટે સરકાર ઈનામની રણનિતી પર કામ કરી રહી છે. પણ આ ડ્રોનો લાભ બંને ડોઝ લેનારને મળી શકે તેવી વિચારણા હોવાના અહેવાલ છે. People have received both doses of vaccine will know the lottery what is the plan

ગુજરાતીમાં જાણવા જેવું – શું તમે જાણો છો કે બુર્જ ખલીફા પર એક જાહેરાત કરવા માટે કેટલો ખર્ચ થાય છે ?

Must Read