Wednesday, May 18, 2022

જૂૂઓ વીડિયો – પાકિસ્તાનમાં મસ્જીદમાં ભયંકર બ્લાસ્ટના હૃદયદ્વાવક દ્રશ્યો

આજના સમાચાર, International News in Gujarati: Paksitan : મોટા સમાચાર સામે આવી રહ્યા છે પાકિસ્તાન Pakistan થી. જેમાં શુક્રવારની જુમાની નમાજ દરમિયાન મસ્જીદમાં વિસ્ફોટ થયાના અહેવાલ છે. આ ઘાતક વિસ્ફોટમાં ઓછામાં ઓછા 30 લોકોના મોત તેમજ 50 કરતા વધારે લોકો ઈજાગ્રસ્ત હોવાના અહેવાલ મળી રહ્યા છે. આ ઘટના બાદ હચમચાવી દેતા દ્રશ્યોનો વિડીયો video પાકિસ્તાનના ANPMarkaz સમર હારૂન બિલૌર દ્વારા શેર કરાવમાં આવ્યો છે.

કિસ્સા ખ્વાની બજાર વિસ્તારની જામિયા મસ્જિદમાં વિસ્ફોટ થયો હોવાના અહેવાલ છે. જેમાં લોકો શુક્રવાર હોય મોટી સંખ્યમાં નમાજ અદા કરવા પહોંચતા હોય છે. ત્યારે બચાવ ટીમના અધિકારીને ટાંકી મીડિયા અહેવાલમાં જણાવાયું છે કે, નમાજ દરમિયાન મસ્જિદમાં 30 જેટલા લોકોના મોત થયા છે જ્યારે 50 કરતા વધારે લોકો ઘાયલ થયા છે.

વિડીયો video 31 વર્ષ નાની પત્નીના પ્રાઈવેટ વીડિયો શેર કરતા પાક. સાંસદ ભરાયા

વિડીયો Video – Pakistan માં ભયંકર બ્લાસ્ટમાં 30ના મોત- International news in Gujarati

Pakistan માં ભયંકર બ્લાસ્ટમાં 30ના મોત- International news in Gujarati

ભયંકર વિસ્ફોટમાં માર્યા ગયેલા લોકોના કોઈ ચોક્કસ સત્તાવાર આંકડા સામે આવ્યા નથી. પોલીસ દ્વારા ઘાયલોને સારવારમાં ખસેડવા તેમજ વિસ્ફોટની વિગતો માટે કાર્યવાહી હાથ ધરાઈ છે. પ્રાથમિક રીતે હુમલો આત્મઘાતી હોવાના અહેવાલ છે. જેમાં પેશાવરની લેડી રીડિંગ હોસ્પિટલના પ્રવક્તાએ જણાવ્યું છ કે હોસ્પિટલોમાં ઈમરજન્સી જાહેર કરી છે.

- Advertisment -

Must Read

isudan gadhvi aap bjp president c r patil hungry kids addoption hungar index high in gujarat politics

પાટીલ પોતે સ્વીકારે છે કૂપોષિત બાળકો માટે ભાજપ સરકાર કઈ કરી...

Gujarati News live અમદાવાદ : ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવતા રાજકારણ પણ ગરમ થતું જાય છે. કોંગ્રેસ ઘરકંકાશમાં વ્યસ્ત છે જ્યારે આમ આદમી પાર્ટી અને