Homeગુજરાત૭૬મા સ્વાતંત્ર્ય પર્વે રાજભવન ખાતે રાજ્યપાલના હસ્તે ધ્વજવંદન કરાયું

૭૬મા સ્વાતંત્ર્ય પર્વે રાજભવન ખાતે રાજ્યપાલના હસ્તે ધ્વજવંદન કરાયું

-

ગાંધીનગર ન્યુઝ : ભારતના ૭૬માં સ્વાતંત્ર્ય દિન-15મી ઓગષ્ટ (Independence Day) ના પાવન પર્વે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે (Governor Of Gujarat Acharya Devvrat) રાજભવનના પ્રાંગણમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન (National Flag Hostig) કર્યું હતું. ત્યારબાદ રાજ્યપાલ અને લેડી ગવર્નર દર્શનાદેવીના હસ્તે રાજભવન ખાતે વૃક્ષારોપણ (Plantation) પણ કરવામાં આવ્યુ હતું.

Governor Of Gujarat Acharya Devvrat

Governor of Gujarat Acharya Devvrat Flag Hosting on Independence day Celebration Gandhinagar
Governor of Gujarat Acharya Devvrat

વધુ વાંચો- હોન્ડા લાવી રહ્યું છે નવું ‘ફ્યુચરિસ્ટિક ઇલેક્ટ્રિક એક્ટિવા’, જાણો ક્યારે લોન્ચ થશે?

કોરોના પ્રોટોકોલના સંપૂર્ણ પાલન સાથે યોજાયેલાં આ કાર્યક્રમમાં ભારતીય સેનાના વરિષ્ઠ અધિકારીઓ, અગ્રણી નાગરિકો, રાજભવનના અધિકારીઓ-કર્મચારીઓ તથા તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.

Governor of Gujarat Acharya Devvrat Independence day Celebration planting tree Gandhinagar
Governor of Gujarat Acharya Devvrat

વધુ વાંચો- ટંકારાના સજનપર ગામે વોંકળા કાંઠે નસીબ અજમાવતા 6 પકડાયા

Must Read