Homeગુજરાતમોરબીમોરબીમાં સીરામીક કંપનીની ઓફિસમાંથી લાખોની રોકડ સાથે જુગાર રમતા આરોપી પકડાયા

મોરબીમાં સીરામીક કંપનીની ઓફિસમાંથી લાખોની રોકડ સાથે જુગાર રમતા આરોપી પકડાયા

-

મોરબી ન્યુઝ : મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલા નિલકંઠ શોપિંગમાં સીરામીક કંપની (Ceramic Company)ની ઓફિસમાં જુગારનો દરોડો પડ્યો હતો. જુગારના દરોડ દરમિયાન પોલીસે જુગાર રમવા સબબ 7 આરોપી રૂપિયા 6,88,500 સાથે વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર ગતરોજ બુધવારે મોરબી (Morbi)ના નિલકંઠ શોપિંગ સેન્ટરમાં સીરામીક કંપનીની ઓફિસમાં જુગારનો દરોડો કરી કાર્યવાહી કરી હતી. પોલીસે દરોડો કરી આરોપી પરેશભાઇ બેચરભાઇ પટેલ, નિતેશભાઇ ઉર્ફે ભરતભાઇ રતીલાલ પટેલ, અનીલભાઇ રવજીભાઇ પટેલ, દિનેશભાઇ ઉર્ફે દિપક હરજીભાઇ પટેલ, દિલીપભાઇ બાબુભાઇ પટેલ, અશોકભાઇ ભાણજીભાઇ પટેલ, સુનિલ છગનભાઇ પટેલ, હરેશ ઉર્ફે કારો નરસીભાઇ પટેલ (હાજર મળી આવેલ નહિ ) વિરૂધ્ધ જુગાર ધારાની કલમો મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

વધુ વાંચો- મોરબીના કાંતિનગરનો કોઈ ધણીધોરી નથી ! સ્થાનિકોની રજૂઆત

આ જુગારની રેડની કામગીરી કરનાર એમ.આર.ગોઢાણીયા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PSI એન.બી.ડાભી, એન.એચ.ચુડાસમા, એ.ડી.જાડેજા તથા એલ.સી.બી. / પેરોલફર્લો સ્કવોડ, ટેકનીકલ ટીમ તથા AHTU મોરબીના સ્ટાફના માણસો દ્વારા કરવામાં આવી હતી.

વધુ વાંચો- તહેવારો પહેલા RMCનું ફૂડ વિભાગ ત્રાટક્યું, અખાદ્ય સામગ્રીનો નાશ

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...