Homeગુજરાતગીર સોમનાથજૂઓ વિડીયો- મુંબઈથી સમુદ્ર માર્ગે તરીને સોમનાથ મહાદેવના દર્શને આવ્યો યુવક

જૂઓ વિડીયો- મુંબઈથી સમુદ્ર માર્ગે તરીને સોમનાથ મહાદેવના દર્શને આવ્યો યુવક

-

News Gujaratiવિડીયો Video ગીર સોમનાથ Somnath : આજના તાજા સમાચાર ગુજરાત : સોમનાથ દેશનું પ્રથમ જ્યોતિર્લિંગ છે જ્યાં ખુદ મહાદેવ બિરાજમાન હોવાની વાયકા છે. સોમનાથ મંદિર પરની શ્રદ્ધા તથા આસ્થાને કારણે હજારો ભક્તો અહીં પોતાની માનતા પૂરી કરવા આવે છે. કોઇ ચાલીને તો કોઇ દંડવત કરતા-કરતા પણ આવે છે. પરંતુ પ્રથમ વખત કોઇ ભક્ત સમુદ્રમાં તરી Swim ને મહાદેવનાં દર્શને આવ્યો. એશીયાખંડનો સૌથી નાની ઉંમરનો ટ્રીપલ તાજ મેળવનાર સ્વીમર પ્રભાત રાજુ કોળી મુંબઇથી દરિયાઇ માર્ગે 30 કિલોમીટર તરીને સોમનાથ Mumbai to Somnath Temple મંદિરે પહોંચ્યો. વિશ્વના સાત સમુદ્ર પૈકી છ સમુદ્રમાં સ્વિમિંગના વર્લ્ડ રેકોર્ડ મેળવનાર તથા મહારાષ્ટ્રનો સૌથી સાહસિક તરવૈયો પ્રભાત મોટો શિવભક્ત છે.

દયાના સાગરના દિલમાં સ્થાન મેળવવા દરિયો પાર કરી પ્રભાતે કોળી સમાજનું ગૌરવ વધાર્યું છે. ત્યારે સ્થાનીક ભિડીયા કોળી સમાજના આગેવાનોએ આ સાહસિક દિકરાનું હરખભેર સ્વાગત કર્યું હતું.

વધુ વાંચો- સોમનાથ મંદિર પર હુમલો કરનાર મહમૂદ ગઝનવીને કહ્યો યોદ્ધા

જૂઓ વિડીયો- ગરમીનો દેશી જૂગાડ, બેરલમાં બનાવી નાખ્યુ કુલર

Video વિડીયો- મુંબઈથી સમુદ્ર માર્ગે તરીને સોમનાથ મહાદેવના દર્શને આવ્યો યુવક

સોમનાથ દેશનું પ્રથમ જ્યોતિર્લિંગ જ્યાં ખુદ મહાદેવ પોતે બિરાજમાન છે. હજારો લાખો લોકોની આસ્થા આ મંદિર સાથે જોડાયેલી છે, મહાદેવને રિઝવવા મહાદેવને જળનો અભિષેક, દુધનો અભિષેક, ધતુરા સાથે વિવિધ ભુલોથી શણગાર કરી મંત્રોચાર કરતા હોય છે તો કેટલાક લોકો પગપાળા પણ મહાદેવના દર્શન કરવા આવતા હોય છે. ત્યારે એશીયાખંડનો સૌથી નાની ઉંમરનો ટ્રીપલ તાજ મેળવનાર એક માત્ર તરવૈયો, વિશ્વના સાત સમુદ્ર પૈકી છ સમુદ્રમાં સ્વિમિંગના વર્લ્ડ રેકોર્ડ મેળવનાર તથા મહારાષ્ટ્રનો સૌથી સાહસિક તરવૈયો પ્રભાત રાજુ કોળી સમુદ્ર માર્ગે તરણ કરી સોમનાથ મંદિરે પહોંચ્યો હતો.

વધુ વાંચો- ગુજરાતમાં અહીં થાય છે કેસુડા ટુર ! જાણો કેસુડા ટુર, ટિકિટ અને બુકિંગની તમામ વિગતો

દયાના સાગરના દિલમાં સ્થાન મેળવવા દરિયો પાર કરી પ્રભાતે કોળી સમાજનું ગૌરવ વધાર્યું છે. ત્યારે સ્થાનીક ભિડીયા કોળી સમાજના આગેવાનોએ આ સાહસિક દિકરાનું હરખભેર સ્વાગત કર્યું હતું.

Must Read