Homeરાષ્ટ્રીયવિડીયો- જબલપુરમાં ફ્લાઈટ રન-વે પરથી ઉતરી ગઈ

વિડીયો- જબલપુરમાં ફ્લાઈટ રન-વે પરથી ઉતરી ગઈ

-

આજના સમાચાર, News.Gujarati Madhya Pradesh : એલાયન્સ એર ફ્લાઇટ ભારતના મધ્ય પ્રદેશ (MP) રાજ્યના જબલપુર Jabalpur શહેરના ડુમ એરપોર્ટ પર ઉતરતી વખતે રનવે પરથી ઉતરી Skid from runway ગઈ હતી. રનવે પરથી ફ્લાઈટ અચાનક નીચે ઉતરી જવાના કારણે પ્રવાસીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા.

આ ઘટના ત્યારે બની જ્યારે વિમાન લેન્ડ થયું હતુ. આ વિમાન ATR72-600 જબલપુરમાં લગભગ બપોરે 1:15 પર લેન્ડ થઈ હતી, જેમાં 55 મુસાફરો અને પાંચ ક્રૂ મેમ્બર દિલ્હીથી પ્રવાસ કરી રહ્યા હતા.

સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની કે ઈજ્જાના અહેવાલ મળ્યા નથી. પરંતુ ઘટનાના કારણે મુસાફરોના શ્વાસ જરૂર અધ્ધર થઈ ગયા હતા. રનવે પરથી વિમાન નીચે ઉતરી ગયા બાદ મુસાફરોને સુરક્ષિત રીતે જબલપુર એરપોર્ટના આગમન હોલમાં લઈ જવામાં આવ્યા હતા.

જૂઓ વિડીયો- રોડ પર બોક્સિંગ કરતા કાંગારુંનો વિડીયો

જૂઓ વિડીયો- લગ્ન પ્રસંગે પુષ્પાનો કોમેડી Dance Video વાયરલ

News.Gujarati Video વિડીયો- જબલપુરમાં ફ્લાઈટ રન-વે પરથી ઉતરી ગઈ

જબલપુર એરપોર્ટના રનવે પર ફ્લાઈટ ઉતરી પડતા અન્ય 9 ફ્લાઈટોને કેન્સલ કરી દેવામાં આવી હતી. કેન્સલ કરેલી ફ્લાઈટમાં ફ્લાઈટ નંબર – 6E 2073, SG 3006, 6E 6974, SG 3024, 6E 207, 6E 6973, SG 3012, 6E 7307 કેન્સલ કરવામાં આવી હતી.

મળતા અહેવાલો મુદબ ઘટનાની ગંભીરતા પારખી India’s civil aviation regulatory body (ભારતની નાગરિક ઉડ્ડયન નિયમનકારી સંસ્થા)ના ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ આ કેસની તપાસનો આદેશ આપ્યો છે.

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....