Monday, May 16, 2022

ખાતરના ભાવ વધારા મામલે દિલીપ સંઘાણીનું મહત્વનું નિવેદન: રાજકોટ

આજના સમાચાર, ખેડૂત સમાચાર ગુજરાતીમાં: રાજકોટ Rajkot News.Gujarati : ખેડૂતોમાં ખાતરના ભાવ વધારાને લઈ બુમરાણ મચી જતી હોય છે, ત્યારે  ઈફ્કો IFFCO ના ચેરમેન દિલીપ સંઘાણી એ ખાતર મામલે મોટું નિવેદનને ખેડૂતો ભાવ વધારાની તૈયારી સમજી રહ્યાં છે. રાજકોટમાં દિલીપ સંઘાણી એ જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય સ્તરપર ખાતરના ભાવમાં ભાવ વધી રહ્યાં છે. અગાઉ ખાતરનો ભાવ 300 અમેરીકન ડોલર હતા, તો આજે 1 હજાર 200 અમેરીકન ડોલરને આંબી ગયો છે. ખેડૂતોએ ખાતરનો સમજી વિચારી ઉપયોગ કરવો જોઈએ.

ખેડૂત સમાચાર: ખાતરના ભાવ વધારા મામલે દિલીપ સંઘાણીનું મહત્વનું નિવેદન: રાજકોટ

ઈફ્કોના ચેરમેન દિલીપ સંઘાણી એ અગાઉ ખાતરના ભાવ વધારા માટે કોરોના ને તેમજ હવે યુધ્ધને જવાબદાર ઠેરવવા પ્રયાસ કર્યો હતો. તેમને ખાતરના આંતરરાષ્ટ્રીય સ્તરની વાત કરતા જણાવ્યું હતું કે, અગાઉ જાન્યુઆરી માસમાં ખાતરનો ભાવ 300 અમેરીક ડોલર હતો જે હાલમાં 1200 ડોલર પહોંચી ગયો છે. તેમણે જણાવ્યું હતું કે, કોઈ ને ન પોસાય તેવો ભાવ વધારો આંતરરાષ્ટ્રીય સ્તરે થઈ ચૂક્યો છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જ્યારે ખાતરનો ભાવ 300 ડોલર હતો ત્યારે દેશમાં 750 રૂપિયા પ્રતિ બેગ પર સબસીડી હતી અને યુરીયા પ્રતી બેગ 250 રૂપિયે મળતી હતી. બાદમાં જ્યારે સરકારને 4000 રૂપિયામાં પડે છે ત્યારે સરકાર 3730 રૂપિયા સબસિડી આપે છે. ત્યારે ખેડૂતોને 2 બેગ રૂપિયા 267માં પડે છે. માટે ખેડૂતોને ખાતરનો ઉપયોગ યોગ્ય રીતે કરવો જોઈએ.

વધુ ખેડૂત સમાચાર Khedut વાંચો

ખેડૂતો માટે શું છે રાજ્યના બજેટમાં ? કઈ નવી યોજનાઓ આવી ? જાણો વિગતવાર

ઓર્ગેનિક ખેતી શું છે ? જૈવિક ખેતી કેવી રીતે કરવી જાણો વિગતવાર

આજના તાજા સમાચાર ગુજરાત- Gujarat News

સજા-એ-મોત: 7 વર્ષની બાળા સાથે દુષ્કર્મ મામલે કોર્ટે આપ્યો મોટો ચુકાદો: ગુજરાત

ગુજરાતમાં શિક્ષણ બાબતે મહત્વના સમાચાર, શિક્ષણ મંત્રીએ ગૃહમાં કરી જાહેરાત

ધર્મ પરિવર્તનની 350 અરજીઓ મળી, ધારાસભ્યના સવાલ પર સરકારનો જવાબ

જાણવા જેવું ગુજરાતીમાં Janva jevu Gujaratima વાંચો નીચે આપેલી લીંકમાં

યુક્રેનમાં સ્પેટનાઝપ્રાકૃતિક ખેતી ખર્ચરહિત હોવાથી દેશના નાના ખેડૂતોને ખૂબ ફાયદો થશે – જાણો

જાણો – મોતીની ખેતી કઈ રીતે કરવામાં આવે છે

આ ખેતી કરીને એક વૃક્ષમાંથી કમાઈ શકો છો 6 લાખ રૂપિયા ! જાણો ખેતીની પદ્ધતિ

Virol Funny Comedy વાયરલ વિડીયો Viral Videos Today જોવા માટે અહિં ક્લિક કરો.

જૂઓ વીડિયો- ત્રણ-ત્રણ કોબ્રા સાપને રમાડતો હતો અને થયું આવું

જૂઓ વીડિયો- દરરોજ ઘોડા પર સવાર થઈ ઓફિસે જાય છે યુવાન જાણો કેમ ?

જૂઓ વીડિયો- ચેતજો ! લોક લગાવો તો પણ બુલેટ 30 સેકેન્ડમાં આ રીતે કરે છે ચોરી

- Advertisment -

Must Read

rajkot district congress leader protest against price hike arjun khatariya

લીંબુ-મરચાના હાર પહેરી મોંઘવારીનું બેસણું કરે તે પહોલા કોંગ્રેસીઓને અટકાયત: રાજકોટ

Rajkot News રાજકોટ : રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અર્જુન ખાટરિયાની આગેવાનીમાં મોંઘવારી મુદ્દે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ...