News Gujarati આજના સમાચાર : ગુજરાત કોંગ્રેસ Congress અધ્યક્ષ જગદીશ ઠાકોર દ્વારા ગાંધીનગર Gandhinagar ખાતે આદિવાસી સંમેલનનું આયોજન કરાવમાં આવ્યું છે. જમાં આવતીકાલે મોટી સંખ્યામાં આદિવાસી સમુદાયના લોકો હાજર રહે તેવી શક્યતા છે. ત્યારે સંમેલન પહેલા અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરાવમાં આવ્યું હતુ.
અમદાવાદ Ahmedabad કોંગ્રેસ કાર્યાલય ખાતે આજરોજ એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોરે Jagdish Thakor સરકાર પર પ્રહાર કર્યા હતા કે, આવતીકાલે ગાંધીનગર ખાતે યોજાનાર આદિવાસી સંમેલનમાં જે બસમાં લોકો આવવાના છે તેના માલિકોને પોલીસે પકડી લિધા છે. તેમજ સરકાર આદિવાસીઓના સત્યાગ્રહના કારણે ડરી ગયેલી હોય આવું કરી રહી છે.
NNews Gujarati લાઠી ચાર્જ કરજો ફાયરીંગ કરજો મારી નાખવા હોય તો મારી નાખજો પણ રેલી તો થશે જ: જગદીશ ઠાકોર
સાથે જ જગદીશ ઠાખોરે જણાવ્યું હતું કે, આદિવાસી સત્યાગ્રહ ના કારણે સરકાર ભયમાં છે. સરકાર મંજૂરીના નામે લોકને અવાજ દબાવવા પ્રયાસ કરે છે. સરકારને ચુનૌતી આપતા તેમણે કહ્યું કે, જેટલી SRP કે પોલીસ ફોર્સને ઉતારવી હોય એટલી ઉતારી દો આવતીકાલે રેલી યોજાઈને જ રહેશે. લાઠી ચાર્જ કરવો હોય તો પણ કરતો પણ રેલી તો થશે જ. તેમને જણાવ્યું કે બીજી તરફ ગાંધીનગર પોલીસ વિભાગ દ્વારા કોંગ્રેસને આ રેલી યોજવા માટેની યાત્રાની મંજૂરી આપવામાં આવી છે. પરંતુ જો હવે યાત્રા દરમિયાન વિરોધ કે યાત્રામાં દેખાવો કરવામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવાનું પણ જણાવાયું છે.
કોમેડી Comedy Video Gujarati માં નીચે મળશે
કાકાનો ભયંકર ‘નાગીન ડાન્સ’ Video થયો વાયરલ
રસ્તા પર આ શખ્સની કળા જાય છે પાણીમાં, હાથવગા સાધનોથી સુર અને સંગીત
જુલામાં બેસતા પહેલા આ બાળકની જેમ 33 કરોડ દેવતા યાદ કરી લેજો