Homeરાષ્ટ્રીયશિક્ષણને લઈ મોટા સમાચાર: UGC ના નિર્ણય બાદ ધોરણ 12 ના ટકાના...

શિક્ષણને લઈ મોટા સમાચાર: UGC ના નિર્ણય બાદ ધોરણ 12 ના ટકાના આધારે નહીં આ રીતે મળશે પ્રવેશ

-

News Gujarati : આજના તાજા સમાચાર ગુજરાત: Education News : શિક્ષણ જગતને લઈ મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. જેમાં વિદ્યાર્થીઓને એક એન્ટરન્સ ટેસ્ટના આધારે ગ્રેજ્યુએટ કોર્સ Graduation Course માં પ્રવેશ આપવાની વાત કરવામાં આવી છે. દેશની તમામ કેન્દ્રિય યુનિવર્સીટી માટે UGC દ્વારા એક મોટી જાહેરાત કરાઈ છે. જેમાં 45 કેન્દ્રિય યુનિવર્સિટી Central University Entrance Test ના ગ્રેજ્યુએટ કોર્સીસમાં પ્રવેશ માટે જૂલાઈના પ્રથમ સપ્તાહથી કોમન યુનિવર્સિટી એન્ટ્રેન્સ ટેસ્ટ GUJCET લેવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે.

News Gujarati: UGC ના નિર્ણય બાદ ધોરણ 12 ના ટકાના આધારે નહીં આ રીતે મળશે પ્રવેશ

આ પ્રવેશ પરીક્ષા એક કોમ્પ્યુટર બેઝ્ડ એક્ઝામ Exam હશે, જે નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા આયોજન કરવામાં આવશે. CUET પેટર્ન થોડા વખતમાં જ જાહેર કરી દેવાશે. એપ્રિલના પ્રથમ અઠવાડીયાથી જ પરીક્ષા માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે.
 
UGCના ચેરમેન એમ. જગદીશ કુમારને ટાંકીને એક અહેવાલમાં જણાવ્યા મુજબ યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ કોર્સિેસમાં પ્રવેશ CUET સ્કોરના આધારે જ થશે. જેમાં 12માં ધોરણ બોર્ડના પરિણામને કોઈ વેટેજ આપવામા આવશે નહીં.

ઉપરોક્ત વાત પરથી સ્પષ્ટ થાય છે કે, હવે થી કેન્દ્રિયી યુનિવર્સિટીમાં પ્રવેશ ધોરણ 12 ના પરિણામના આધારે નહીં થઈ શકે. એન.ટી.એ. દ્વારા લેવાયેલી પ્રવેશ પરીક્ષાના મેરિટ લિસ્ટ પર જ વિદ્યાર્થીઓને પ્રવેશ મળી શકશે.

Funny Video Gujarati માં નીચે મળશે

કાકાનો ભયંકર ‘નાગીન ડાન્સ’ Video થયો વાયરલ

રસ્તા પર આ શખ્સની કળા જાય છે પાણીમાં, હાથવગા સાધનોથી સુર અને સંગીત

જુલામાં બેસતા પહેલા આ બાળકની જેમ 33 કરોડ દેવતા યાદ કરી લેજો

Must Read