Wednesday, May 18, 2022

ધારાસભ્ય અનિલ જોષીયારાનું નિધન, જાણો કોણ હતા અનિલ જોષીયારા

આજના તાજા સમાચાર ગુજરાત, News Gujarati, બ્રેકિંગ ન્યૂઝ Breaking News : કોંગ્રેસ પીઢ ધારાસભ્ય અનિલ જોષીયારાના MLA Anil Joshiyara દુઃખદ નિધનના સમાચાર મળી રહ્યાં છે. ભીલોડા Bhiloda બેઠકથી કોંગ્રેસ Congress ના ધારાસભ્ય અનિલ જોષીયારાનું વર્ષ 69ની ઉંમરે દુઃખદ નિધન થયું છે. છેલ્લા લાંબા સમયથી અનિલ જોષીયારા બિમાર અવસ્થામાં હતા. અત્રે નોંધનીય છે કે, જોષીયારા ગત જાન્યુઆરી માસમાં કોરોનાગ્રસ્ત થયા હતા.

કોરોનાગ્રસ્ત થયા બાદ ગંભીર બિમારીને કારણે ગત માસ તેમને વધારે સારવાર માટે ચેન્નાઈ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા. પરંતુ લાંબી સારવાર બાદ પણ તેમની તબિયતમાં ખાસ સુધાર ન થતા દુઃખદ નિધન થયું છે. તેમના નિધનના સમાચાર મળતા પરિવાર અને સમર્થકોમાં શોક જોવા મળી રહ્યો છે.

News Gujarati- ધારાસભ્ય અનિલ જોષીયારાનું નિધન જાણો કોણ હતા અનિલ જોષીયારા

ડો. અનિલ જોષીયારાના પાર્થિવ દેહનો અંતિમ સંસ્કાર તેમના વતન ભિલોડામાં જ કરવામાં આવશે.

24 એપ્રિલ 1953ના રોજ ભિલોડા ખાતે જન્મેલા અનિલ જોષીયારા કોંગ્રેસના ધારાસભ્ય હતા. જેઓ એ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન બી. જે. મેડિકલ કોલેજમાંથી MBBSનો અભ્યાસ કરી MS સર્જન બન્યા હતા. વર્ષ 1995 જ તેઓ ધારસભ્ય પદ પર ચૂંટાઈ રાજકિય ક્ષેત્રે દબદબો ધરાવતા હતા. બાદમાં ફરી સતત તેઓ 2002માં ભિલોડો બેઠક પરથી ધારાસભ્ય પદ પર ચૂંટાઈ આવતા હતા.

વધુ વાંચો- રાજ્યમાં કેળવણી નિરીક્ષકની 95 ટકા જગ્યા ખાલી, 700 સ્કૂલમાં 1 જ શિક્ષક

જુઓ વિડીયો- ખેડુતનો દેશી જુગાડ એક કુલરની મદદથી આવી રીતે સાફ થશે અનાજ

- Advertisment -

Must Read

rajkot municipal corporation food department checking one week one road gujarati news

રાજકોટ RMC દ્વારા વાસી અખાદ્ય સામગ્રીનો નાશ, આ વેપારીઓ પર થઈ...

રાજકોટ : રાજકોટ મહાનગરપાલિકા RMC દ્વારા ખાણી-પીણીના ધંધાર્થી ચકાસણી કરવામાં આવી હતી. જેમાં રાજકોટના સાધુ વાસવાણી...