Sunday, May 15, 2022

ધરખમ ફેરફાર- ટ્રાફિક પોલીસ બુથ માટે લેવાયો મહત્વનો નિર્ણય: અમદાવાદ

News.Gujarati, ગુજરાત Gujarat આજના સમાચાર : અમદાવાદ Ahmedabad સ્માર્ટસિટી બને તે માટે સતત પ્રયાસો ચાલી રહ્યાં છે. આ માટે શહેરમાં હાઈરાઈઝ ઈમારતો તેમજ બ્રિજ, મેટ્રો ટ્રેન અને રિવરફ્રન્ટ સહિતની આધુનિક સુવિધા ઉભી કરવામાં આવી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સતત અમદાવાદ બ્યુટીફિકેશન સહિતની કામગીરીને કારણે અમદાવાદની સીકલ બદલાઈ ગઈ છે. ત્યારે હવે ટ્રાફિક પોલીસ બુથમાં Traffic Police Booth પણ ધરખમ ફેરફાર કરાવનો નિર્ણય લેવાયો છે.

જુઓ વિડીયો- ખેડુતનો દેશી જુગાડ એક કુલરની મદદથી આવી રીતે સાફ થશે અનાજ

વધુ વાંચો- રાજ્યમાં કેળવણી નિરીક્ષકની 95 ટકા જગ્યા ખાલી, 700 સ્કૂલમાં 1 જ શિક્ષક

News.Gujarati Ahmedabad -ટ્રાફિક પોલીસ બુથ માટે લેવાયો મહત્વનો નિર્ણય

અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસ બુથ માટે મોટો નિર્ણય લેવાયો છે. જેમાં શહેરના 200 કરતા વધારે ટ્રાફિક પોલીસ બુથ પાકા બનાવવામાં આવશે. નાના શેડ અને અસુવિધા જનક ઓરડીના સ્થાને હવે સવલત વાળા ટ્રાફિક પોલીસ બુથ બનાવાવમાં આવનાર છે.

સાથે જ ટ્રાફિક પોલીસ માટેના બુથને પણ વિવિધ પ્રકારની ડિઝાઈનના બનાવવામાં આવશે તેવી માહિતી પણ મળી રહી છે. યુનિવર્સિટીની જ વાત કરીએ તો ત્યાં વૉકી ટૉકીની ભાતનું બુથ બનાવાયું છે. મહત્વની વાત છે કે મોટાભાગે ટ્રાફિક પોલીસ બુથ પર ટોઈલેટ તેમજ પેન્ટ્રીની વ્યવસ્થા પણ કરવામાં આવનાર છે. જેથી અમદાવાદ શહેરના ટ્રાફિક પોલીસ બુથ પણ સુવિધા જનક બની જશે.

જૂઓ વિડીયો- રોડ પર બોક્સિંગ કરતા કાંગારુંનો વિડીયો

- Advertisment -

Must Read

instant load fraud application scam vadodara women photo viral police registered fir

ઈનસ્ટન્ટ લોનની એપ્લિકેશમાંથી લોન લેતા ચેતજો ! મહિલાને બદનામ કરવા આવા...

Gujarat News Live વડોદરા : મહિલા સુરક્ષાની વાતો વચ્ચ મહિલાઓ સબંધીત ગુનામાં વિકાસ જોવા મળે છે. પરંતુ વડોદરા પોલીસ...