Homeગુજરાતગીર સોમનાથનવાબંદર મરીન પોલીસે મોટા પ્રમાણમાં દ્દારૂનો જથ્થો પકડ્યો. | Gir Somanath News

નવાબંદર મરીન પોલીસે મોટા પ્રમાણમાં દ્દારૂનો જથ્થો પકડ્યો. | Gir Somanath News

-

ભાવના શાહ– ગીરસોમનાથ(Gir Somantah), જુનાગઢ રેન્જ ડી.આઇ.જી.પી. મનિન્દર પ્રતાપસિંહ પવાર તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રીપાઠી ના માર્ગદર્શન હેઠળ તા .૦૫ / ૧૦ / ૨૦૨૧ ના રોજ I /C એસ.પી. ગીરસોમનાથ / એ.એસ.પી. વેરાવળ ડીવીઝન ઓમ પ્રકાશ જાટ તથા કે . જે . ચૌહાણ પોલીસ સબ ઇન્સ . નવાબંદર મરીન પોલીસ સ્ટેશન તથા સર્વેલન્સ સ્ટાફના એ.એસ.આઇ. સરમણભાઇ તથા એ.એસ.આઇ. સરમણભાઇ છેલાણા તેમજ સ્ટાફ પેટ્રોલીંગ દરમિયાન ફોરવીલ માં લઇ જવાયેલ મોટા પ્રમાણમાં દારૂ બિયરનો જથ્થો પકડી પાડયો હતો.

જેની અંદરભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલો / બીયર નંગ- ૭૧૧ , કિ.રૂ .૨,૧૨,૩૦૦ / – તથા બે ફોરવ્હીલ કાર મળી કુલ મુદામાલ રૂ .૭,૨૫,૩૦૦ / – સાથે ધરપકડ કરવામાં આવી હતી

આ કામના આરોપીઓ

  1. વિવેક જીતેન્દ્રભાઇ જોષી જાતે – બ્રાહ્મણ ઉવ ૨૬. ધંધો – રીક્ષા ડ્રાઇવીંગ રહે – જુનાગઢ જોષીપુરા શાક માર્કેટ પાસે લક્કી એપાર્ટમેન્ટ રૂમ નં -૧૨ તા.જી.જુનાગઢ
  2. જય રમેશભાઇ રાજા જાતે – લુહાણા ઉવ – ૨૧.ધંધો – પ્રા.નોકરી રહે – જુનાગઢ ઝાઝરડા રોડ ગાયત્રી સ્કુલની પાછળ આંગણ એપાર્ટમેન્ટ રૂમ નં -૦૫ તા.જી.જુનાગઢ
  3. લક્ષ્મણ જેઠાભાઇ મોરી જાતે રબારી ઉવ -૩૨ . ધંધો – ડ્રાઇવીંગ રહે – જુનાગઢ ગાંધીગ્રામ કોન્વેટ સ્કુલની તથા ખુલ્બુ એપાર્ટમેન્ટ બાજુમા તા.જી.જુનાગઢ
  4. સાજીદ હબીબભાઇ સમા જાતે – મુસ્લીમ ઉવ -૨૩ . ધંધો – રીક્ષા ડ્રાઇવીંગ રહે નવાગામ ગોકુલ નગર મદ્રેશાની બાજુમા તા.વંથલી જી.જુનાગઢ

વાળાઓને પકડી પાડી ધોરણસર એરેસ્ટ કરવામા આવેલ છે. તેમજ આ પ્રોહી મુદામાલ પુરો પાડનાર બાર માલીક ધર્મેશભાઇ જેઠાભાઇ બારીયા રહે દિવ – ઘોઘલા , જય અંબે બાર વાળા તેમજ આ દારૂ મંગાવનાર ધર્મેશ ઉર્ફે રઘો ભરતભાઇ છગ રહે – જુનાગઢ ઝાંઝરડા રોડ વાળાઓને પકડવા ચક્રો ગતીમાન કરેલ છે .|||

Must Read