Homeગુજરાતમોરબીવાંકાનેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે ખેલતા જુગારના ખેલૈયા ઝડપાયા

વાંકાનેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે ખેલતા જુગારના ખેલૈયા ઝડપાયા

-

મોરબી : મોરબીના વાંકાનેરમાં ગત રાત્રિના સમયે વાંકાનેર સીટી પોલીસે દરોડો કરી ગંજીપત્તાનો જુગાર રમતા 7 આરોપી ઝડપી પાડ્યા હતા.

વાંકાનેર સીટી પોલીસ (Wankaner City Police) સ્ટાફે કુંભાર પરા શેરી નંબર 3માં પેટ્રોલીંગ દરમિયાન સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા 7 આરોપીને પકડી પાડ્યા હતા. પોલીસે જાહેરમાં ગંજીપાનાનો પૈસાથી જુગાર રમતા આરોપી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

પોલીસે આરોપી રમઝાનઅલી પ્યારેઅલી પંજવાણી, મુસ્તુફાભાઈ રેમુશા શાહમદાર, મેહુલભાઈ વિનયચંદ મારુ, દિલીપભાઈ વ્રજલાલ કારીયા, અશોકભાઈ ધનજીભાઈ ધરજીયા, ફારૂખભાઈ બચુભાઈ ભટ્ટી અને રમેશભાઈ તેજાભાઈ ગોરીયાને રૂપિયા 10,550ના મુદ્દામાલ સાથે પકડી અટક કરી હતી. જેમાં એક આરોપી સાગરભાઈ નાનુભાઈ ઉધરેજા પોલીસે દરોડો કર્યો ત્યારે ભાગી છૂટ્યો હોય તેની શોધખોળ ચાલી રહી છે.

વધુ વાંચો- ભરૂચમાં આમ આદમી પાર્ટીએ મોંઘાવારીને 25 ફાંસીના ફંદે લટકાવી કર્યો વિરોધ

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...