Homeગુજરાતમોરબીમોરબીમાં મકાનમાં જુગાર રમતા 7 આરોપી પકડી લેતી LCB

મોરબીમાં મકાનમાં જુગાર રમતા 7 આરોપી પકડી લેતી LCB

-

Morbi News Update : મોરબી જુગાર (Gambling) બેફામ રીતે ચાલી રહ્યો હોય તેમ પોલીસ ચોપડે નોંધાતા કેસ પરથી સમજી શકાય છે. મોરબીમાં લીલાપર રોડ પર આવેલા મકાનમાં 7 આરોપી ગંજીપતાનો જુગાર (Jugar) રમતા પોલીસના હાથ લાગ્યા છે. એલસીબી (Morbi LCB) દ્વારા કરવામાં આવેલા દરોડામાં 7 આરોપી સાતે રૂપિયા 7 લાખ 13 હજાર કરવા વધારેની રકમનો મુદ્દામાલ કબ્જે લેવાયો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના રવાપર – લીલાપર રોડ પર મોરબી એલસીબીએ વિજયનગર ગજાનંદ પાર્કમાં એક મકાનમાં દરોડો કર્યો હતો. બાતમીના આધારે કરેલા દરોડામાં મોરબી એલસીબીએ નીચે મુજબના 7 આરોપી ગંજીપતાનો જુગાર રમતા પકડી પાડ્યા હતા.

જુગાર રમતા ઝડપાયેલા આરોપી

  1. સુજીતભાઇ છગનભાઇ પટેલ
  2. હસમુખભાઇ મોહનભાઇ પટેલ
  3. ગોરધનભાઇ મોહનભાઇ પટેલ
  4. કાંતિભાઇ ગોવિંદભાઇ પટેલ
  5. શાંતીલાલ દામજીભાઇ પટેલ
  6. જીતેશભાઇ બાલુભાઇ પટેલ
  7. જયેશભાઇ પરસોતમભાઇ પટેલ

ઝડપેલા આરોપીઓ વિરૂધ્ધ પોલીસે જુગાર અટકાયતી અધિનીયમની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...