મોરબી : મોરબીના માળીયા મીયાણા તાલુકામાં ગ્રામ રક્ષક દળ તેમજ સાગર રક્ષક દળની ભરતી કરવામાં આવનાર હોય ઉમેદવારોને નીચે મુજબના ડોક્યુમેન્ટ સાથે ભરતી ફોર્મ ભરી અરજી કરવાની રહેશે.
ઉમેદવારાએ નીચે મુજબના ડોક્યુમેન્ટસ ભરતી ફોર્મ સાથે જરૂરી છે.
- બેંકની પાસબુક
- બે પાસપોર્ટ સાઈઝ ફોટા
- આધારકાર્ડ
- ચુંટણીકાર્ડ
- રેશનકાર્ડ
- લીવીંગ, સર્ટીફિકેટ
- છેલ્લે પાસ કર્યા અંગેની માર્કશીટ
- પોલીસ વેરિફિકેશન દાખલો
- પાનકાર્ડ
- ડાઈવિંગ લાઈસન્સ
ભરતી અંગેની લાયકાત
- ઓછામાં ઓછુ ધોરણ-૩ અભ્યાસ
- માળીયા મીયાણા તાલુકાના રહીશ હોવા જોઈએ
- ઉંમર-૨૦ થી ૫૦ વર્ષ વચ્ચે હોવી જોઈએ
મહત્વની નોંધ
જી.આર.ડી, પુરુષ/સ્ત્રી અને એસ.આર.ડી ભર્તી છે, બેંક ખાતું જનધન ન હોવું જોઈએ, સરકાર માન્ય બેંકનું ખાતું હોવું જોઈએ
ફોર્મ ભરવાની તારીખ
૨૩/૦૭/૨૦૨૨ થી તા:- ૦૩/૦૮/૨૦૨૨ સુધી
સમય સવારે:- ૧૦/૩૦ થી સાંજે:-૦૬/૦૦ સુધી
ફોર્મ ભરવાનું સ્થળ
માળીયા (મીયાણા) પોલીસ સ્ટેશન, તા-માળીયા(મી), જીલ્લો-મોરબી, સંપર્ક ફોર્મ ભરવા માટે-જી.આર.ડી, જમાદાર-એ.એસ.આઈ, અજીતસિંહ કાનભા, મો,નં:-૯૮૨૫૬૩૮૪૩૫