Homeગુજરાતમોરબીમોરબીમાં ટેન્કરે બાઇકને હડફેટે લેતા બાઈક ચાલકનું મોત

મોરબીમાં ટેન્કરે બાઇકને હડફેટે લેતા બાઈક ચાલકનું મોત

-

મોરબી સમાચાર : મોરબીના ઘુટુ રોડ પર ટ્રક ટેન્કર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક ચાલકનું મોત નીપજ્યું છે.

મોરબી (Morbi)ના જૂના ઘુટુ રોડ પર એકોર્ડ સીરામીક સામે ટેન્કર ચાલક અને હોન્ડા સપ્લેન્ડર બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા બાઈક ચાલક પાર્થ ઉર્ફે પીન્ટુ ગોવિંદભાઈ પરેચા ઉંમર વર્ષ 21નું મોત નિપજ્યું હતું.

વધુ વાંચો- રાજકોટમાં AAPના કેજરીવાલે જ્ઞાતી બેલેન્સ સાથે રાજકીય પાસા ફેંક્યા

પ્રાપ્ત વિગતો મુજબ રોડ પરથી સ્પલેન્ડર બાઈક નંબર GJ-03-CB-9227 પર પસાર થઈ રહેલા પાર્થનો અકસ્માત GJ-12-Y-8080 નંબરના ટ્રક ટેન્કર સાથે થયો હતો. ઘટના મામલે મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મૃતકના પિતા ગોવિંદભાઈએ ટેન્કર ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.

વધુ વાંચો- હળવદમાં કારખાનામાં વેલ્ડિંગ કામ દરમિયાન વીજશોક લાગતા મજૂરનું મોત

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...