Homeગુજરાતમોરબીઓફિસમાં વિદેશ દારૂનો જથ્થો મળતા બેની ધરપકડ: મોરબી

ઓફિસમાં વિદેશ દારૂનો જથ્થો મળતા બેની ધરપકડ: મોરબી

-

મોરબી ન્યુઝ : મોરબીના પ્રતાપ સર્કલ પાસે આવેલી રૂદ્ર એન્ટરપ્રાઈઝ નામની ખાનગી ઓફિસમાંથી દારૂનો જથ્થો પકડાતા પોલીસે કાર્યવાહી કરી હતી. મોરબી બી ડિવિઝન પોલીસની ટીમ દ્વારા બાતમીના આધારે દરોડો કરતો રૂદ્ર એન્ટરપ્રાઈઝમાંથી વિદેશી દારૂ (Foreign Liquor)નો જથ્થો મળી આવ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી બી ડિવિઝન પોલીસ (Morbi B Division Police) દ્વારા રૂદ્ર એન્ટરપ્રાઈમાંથી દરોડો મળી આવતા બે આરોપીની અટકકાયત કરી હતી. પ્રતાપનગર સર્કલ પાસે આવેલા રૂદ્ર એન્ટરપ્રાઈઝમાંથી વિદેશી દારૂની 5 નંગ બોટલ કિંમત રૂપિયા 2680 પકડી બે આરોપી વિરૂધ્ધ કારય્વાહી કરવામાં આવી હતી.

પોલીસે ઓફિસમાંથી દારૂની 5 બોટલ મળી આવતા આરોપી કુલદીપસિંહ વિભાજી ઉર્ફે પ્રદ્યુમનસિંહ જાડેજા અને નીલેશભાઈ ઘનજીભાઈ કુંડારિયાને ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

વધુ વાંચો- રાજનીતિના કલાસ કરાવશે નરેશ પટેલ; શું દુઃખે પેટ કુટે માથું જેવી સ્થિતિ ?

વધુ વાંચો- જેતપુરમાં ચા-પાનની દુકાનમાં દારૂનો પણ થતો હતો ધંધો 10…

Must Read