Homeગુજરાતમોરબીમોરબીમાં મુખ્યમંત્રી અને ભાજપના નેતાઓના કાર્યક્રમ પહેલા કિસાન નેતા નજરકેદ ?

મોરબીમાં મુખ્યમંત્રી અને ભાજપના નેતાઓના કાર્યક્રમ પહેલા કિસાન નેતા નજરકેદ ?

-

Morbi News : મોરબીમાં આજરોજ મંગળવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા, રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ ગુજરાત ભાજપ (Gujarat BJP)ના અધ્યક્ષ સી.આર. પાટીલ પહોંચવાના છે. ત્યારે ભારતીય કિસાન સંઘના જિલ્લા પ્રમુખને પોલીસી નજરકેદ કર્યાના અહેવાલ મળી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, 6 દિવસ પહેલા મોરબીમાં મંત્રી બ્રિજેશ મેરજાના નિવાસ બહાર ખેડૂતોના પ્રશ્નનોને લઈ વિરોધ કરવામાં આવ્યો હતો. ભારતીય કિસાન સંઘે મોરબીમાં ખેડૂતોના પડતર પ્રશ્નોને લઈ આકરું વલણ બતાવી વિરોધ કર્યો હતો.

વિડીયો- અલ્પેશ કથિરીયા અને રિક્ષા ચાલક વચ્ચે બબાલ વિડીયોમાં જૂઓ શું થયું

દરમિયાન આજરોજ જ્યારે મુખ્યમંત્રી સહિત ભાજપના નેતાઓ મોરબી ખાતે આવી રહ્યાં છે ત્યારે ભારતીય કિસાન સંઘના જિલ્લા પ્રમુખ જીલેશભાઈ કાલરિયાને નજરકેદ કર્યાના અહેવાલ મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે.

વધુ વાંચો- જસદણના ATMમાં ચોરી મામલે પોલીસે ટોર્ચર કરતા રાજકોટના યુવકનો આપધાત: આક્ષેપ

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...