Homeઆંતરરાષ્ટ્રીયKuwait oil Refinery: ઓઇલ રિફાઇનરીમાં ભીષણ આગ લાગી, જુઓ વિડીયો સાથે...

Kuwait oil Refinery: ઓઇલ રિફાઇનરીમાં ભીષણ આગ લાગી, જુઓ વિડીયો સાથે…

-

આ ભીષણ આગ મીના અલ-અહમદી ઓઇલ રિફાઇનરીમાં આગ લાગી છે, અને વ્યાપક પ્રમાણમાં નુકશાની વેઠવાનો વારો આવ્યો, મળતા અહેવાલ મુજબ કોઈ મુત્યુ આંક બહાર નથી આવ્યો.

કુવૈત(Kuwait) નેશનલ પેટ્રોલિયમ કંપનીએ(KNPC) સોમવારે અહેવાલ આપ્યો હતો કે મીના અલ-અહમદી ઓઇલ( રિફાઇનરીમાં આગ લાગી હતી. રિફાઇનરીના(refinery) ટ્રીટમેન્ટ યુનિટમાં મોટી આગ(massive fire) ફાટી નીકળી હતી, જે તેલના ઉત્પાદનોમાંથી સલ્ફર દૂર કરે છે. કેએનપીસીના જણાવ્યા અનુસાર આ આગને કારણે ઘણી નુંક્શાનીઓ થઇ હતી.

તે જ સમયે, કંપનીએ જણાવ્યુંકે રિફાઇનરી કામગીરી અને નિકાસને લગતી બાબતો પર આ ઘટનાની અસર થશે નહીં.

કેએનપીસીએ તેના ટ્વિટર એકાઉન્ટ પર જણાવ્યું હતું કે, “રિફાઇનરી કામગીરી અને નિકાસની કામગીરીને અસર થઈ નથી અને સ્થાનિક માર્કેટિંગની કામગીરી અને વીજળી અને જળ મંત્રાલયના પુરવઠા પર કોઈ અસર થઈ નથી.”

કુવૈત નેશનલ પેટ્રોલિયમ કંપનીએ(KNPC ) twitter

ફાહિલ જિલ્લામાં સ્થાનિકોએ પણ વિસ્ફોટનો અવાજ સંભળાવ્યો હતો. આગના સ્થળે કથિત રૂપે લેવામાં આવેલી કેટલીક તસવીરો ઓનલાઇન બહાર આવી છે. તેઓએ ધુમાડાના મોટા વાદળ અને રીફાઇનરી ઉપર ઉચી જ્વાળાઓ નીકળી દર્શાવામાં આવી હતી.

https://twitter.com/Tadawltwt/status/1449979126736117760?s=20
https://twitter.com/NewsInt_/status/1449981009584394252?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1449981009584394252%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fsputniknews.com%2F20211018%2Fmassive-fire-reported-at-oil-refinery-in-kuwait-1089997789.html

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....