Homeજાણવા જેવુંઆ વ્યક્તિની 5 લાખનાં વેતનવાળી નોકરી જતી રહી, હિંમત હાર્યા વગર શરૂ...

આ વ્યક્તિની 5 લાખનાં વેતનવાળી નોકરી જતી રહી, હિંમત હાર્યા વગર શરૂ કર્યું આ કામ – જાણો

-

યુવકની 5 લાખ રૂપિયા વેતનવાળી નોકરી રાતભરમાં જતી રહી તો હિંમત હાર્યા વગર આ કામ શરૂ કર્યું અને 

ઉતાર-ચઢાવ દરેક લોકોના જીવનમાં આવતા જ હોય છે. આવા સમયે જે વ્યક્તિ હિંમત હારી જાય છે તે જીવનની દોડમાંથી હારી જાય છે અને જે વ્યક્તિ મુશ્કેલ સમયમાં પણ હિંમત હારતો નથી અને સખત મહેનત કરતો રહે છે. આવા વ્યક્તિને જીવનમાં સફળતા એક દિવસ અવશ્ય મળે છે. આજે અમે તમને એક એવા વ્યક્તિ વિશે જણાવીશું જે કહે છે કે જીવનમાં ગમે તે થઈ જાય પણ ક્યારેય હાર માનવી જોઈએ નહીં.

દિલ્હીના રવિભાઈના જીવનમાં એવું બન્યું કે જો આવું કોઈ બીજા સાથે થયું હોત તો તેઓ હિંમત હારી ગયા હોત. રવિભાઈ આંતરરાષ્ટ્રીય કંપનીમાં નોકરી કરતા હતા. તેનો ખૂબ જ સારો પગાર હતો. તે વર્ષે 8 થી 10 લાખ રૂપિયાની કમાણી કરતો હતો પરંતુ કમનસીબે થયું એવું કે તેના સારા પગારની નોકરી અચાનક જ છૂટી ગઈ.

Man start food stall in Noida after losing MNC job
Man start food stall in Noida after losing MNC job | image credit : indiatimes.com

તે તેની નોકરી ગુમાવવાથી ખૂબ જ ચિંતિત હતાં કારણ કે તેની પુત્રી હજુ નાની છે અને તેના પિતા પણ બીમાર છે. તેથી તેઓ વિચારતા કે હવે ઘર ખર્ચ કેવી રીતે ઉઠાવવવો. જેની ચિંતાઓ તેને હંમેશા સતાવતી. તેમણે નોકરી ગોતવાનો પ્રયાસ કર્યો પરંતુ તેઓને જે નોકરી મળવાની હતી તે ન મળી.

Man start food stall in Noida after losing MNC job

અંતે રવિભાઈએ નક્કી કર્યું કે આમ બેસી રહેવાથી કંઈ થશે નહીં. પછી તો રવિભાઈએ પોતાના પરિવારનું ભરણપોષણ કરવા માટે સેન્ડવીચ વેચવાનું શરૂ કર્યું. રવિભાઈની સેન્ડવીચ આજે ખૂબ જ લોકપ્રિય છે. આજે તેમનો બિઝનેસ ખૂબ જ સારો ચાલી રહ્યો છે. જો તમે હિંમતથી કામ કરશો તો જીવનમાં આવતી મુશ્કેલીઓ આપો-આપ ઓછી થઈ શકે છે.

Man start food stall in Noida after losing MNC job
Man start food stall in Noida after losing MNC job | image credit : indiatimes.com

વધુ વાંચો – પાક.ની જીતના સ્ટેટસ લગાવવા અને ધૂમધામથી ઉજવણી કરવી પડી ભારે

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....