Homeરાષ્ટ્રીયઆ રાજ્યની સરકારે મહિલા પોલીસકર્મીઓ માટે લીધો મહત્વનો નિર્ણય

આ રાજ્યની સરકારે મહિલા પોલીસકર્મીઓ માટે લીધો મહત્વનો નિર્ણય

-

મહારાષ્ટ્ર સરકારે મહિલા પોલીસને લઈને મોટો નિર્ણય લીધો છે.

ઉદ્ધવ ઠાકરે સરકારની નવી માર્ગદર્શિકા મુજબ હવે મહિલા પોલીસકર્મીઓએ 12 કલાકને બદલે આઠ કલાક ફરજ બજાવશે.

મહારાષ્ટ્ર સરકારે લીધો મોટો નિર્ણય, મહિલા પોલીસકર્મીઓ હવે 12 ને બદલે 8 કલાક ફરજ બજાવશે – Maharashtra goverment reduce working hours of women cops from 12 hrs to 8 hrs

મહિલા પોલીસકર્મીઓએ 12 ને બદલે માત્ર આઠ કલાક ફરજ બજાવવાની રહેશે
આ વિશે માહિતી આપતા મહારાષ્ટ્રના ડીજીપી સંજય પાંડેએ કહ્યું કે સરકારે મહિલાઓના કામના કલાકો ઘટાડવાનો નિર્ણય કર્યો છે. હવે તેણે 12 ને બદલે માત્ર આઠ કલાક જ ડ્યુટી કરશે.

મળતી માહિતી મુજબ, મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારે રાજ્યની મહિલા પોલીસકર્મીઓ માટે મોટી રાહતની જાહેરાત કરતા મહિલા પોલીસકર્મીઓની ફરજનો સમય ઘટાડી દીધો છે. મહિલાઓની લાંબી ફરજમાં મુશ્કેલીને જોતા સરકારે તેમની ફરજમાં ચાર કલાકનો ઘટાડો કર્યો છે.

સરકારના નવા આદેશ બાદ મહિલા પોલીસકર્મીઓ હવે 12 ને બદલે માત્ર આઠ કલાક જ ફરજ બજાવશે. જણાવી દઈએ કે લાંબા સમયથી મહિલા પોલીસકર્મીઓની ફરજના સમય અંગે ચર્ચા ચાલી રહી હતી, જેના આધારે હવે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Must Read

ahmedabad crime branch arrested spy

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન જાસૂસની કરી ધરપકડ, પાક. કનેકશન ખુલ્યું

Gujarat Crime News : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) આજે મોટું ઓપરેશન પાર પાડ્યું છે. અમદાવાદના કોટ વિસ્તારમાંથી એક જાસૂસની...