Homeગુજરાતરાજકોટજેતપુરના રબારીકામાંથી જુગાર રમતા 8 આરોપી પકડી પાડતી લૉકલ ક્રાઇમ બ્રાન્ચ

જેતપુરના રબારીકામાંથી જુગાર રમતા 8 આરોપી પકડી પાડતી લૉકલ ક્રાઇમ બ્રાન્ચ

-

જેતપુર : રાજકોટ ગ્રામ્ય પોલીસની લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગઈકાલે તારીખ 26 જૂનના રોજ જેતપુરના રબારીકામાંથી જુગાર ઝડપી પાડવામાં આવ્યો હતો. રબારીકામાં લોકલ ક્રાઈમ બ્રાન્ચે (Local Crime Branch Rajkot)દરોડો કરી 8 આરોપીને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા.

પ્રાપ્રત વિગતો મુજબ ગતરોજ લોકલ ક્રાઈમ બ્રાન્ચના કર્મચારીઓ દ્વારા વિરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દરોડ પાડી જુગાર રમતા આરોપી ઝડપી પાડ્યા હતા. પોલીસે દરોડાની કાર્યવાહીમાં આરોપીઓ પાસેથી કુલ રૂપિયા 3 લાખ 27 હજાર કરતા વધારેની રકમ કબ્જે કરી છે.

જુગાર રમતા 8 આરોપી પકડી પાડતી Local Crime Branch Rajkot

  • સુરેશભાઈ જગુભાઈ વાંક રહે. રબારીકા ગામ તા. જેતપુર જી. રાજકોટ
  • પ્રતાપભાઈ ભગુભાઈ માંકડ રહે. ઢાંક ગામ ચાંદની ચોક તા. ઉપલેટા જી. રાજકોટ
  • દીલીપભાઈ મેરામભાઈ વાંક રહે. બલીયાવડ ગામ તા. જી. જુનાગઢ
  • ચંપુભાઇ ઓઢભાઇ વાળા રહે. ગોપાલગ્રામ તા. ધારી જી. અમરેલી
  • સંજયભાઇ હરસુરભાઇ માંકડ રહે. ઢાંક તા. ઉપલેટા જી. રાજકોટ
  • ચાંપરાજભાઈ જીવાભાઈ લાલુ રહે. રબારીકા ગામ તા. જેતપુર જી. રાજકોટ
  • અરજણ ઉર્ફે બાધુ મુનાભાઈ ચાવડા રહે. મોટી પાનેલી તા. ઉપલેટા
  • રામભાઈ મગનભાઈ મકવાણા રહે. ઢાંક ગામ તા, ઉપલેટા જી. રાજકોટ

પોલીસે કબ્જે કરેલ મુદ્દામાલ

  • રોકડ રૂ. 96,500/-
  • મોબાઇલ ફોન નંગ -૮ કી રૂ. 31,000/-
  • ઇકો કાર કી ૩, 2,00,000/-

વધુ સમાચાર વાંચો:

હપ્તે મોબાઈલ લઈ વેચાણ કરતી છેતરપીંડી કરી ગેંગ લાગી આણંદ સાયબર ક્રાઈમને હાથ

ભાવનગરની મહિલા કોલેજમાં ભાજપની પેજ કમિટિમાં જોડાવાની નોટિસથી વિવાદ

ટૂંકા કપડાં પહેરી પોલીસ સ્ટેશનમાં આવવું નહીં ! બોપલ પોલીસ સ્ટેશનનું તુઘલકી ફરમાન

Must Read