Homeરાષ્ટ્રીયદેશના સુંદર મંદિરો જે આશ્ચર્યચકિત કરી દે છે; જાણો મંદિરોનું ધાર્મિક મહાત્મય

દેશના સુંદર મંદિરો જે આશ્ચર્યચકિત કરી દે છે; જાણો મંદિરોનું ધાર્મિક મહાત્મય

-

Most beautiful temples in India. Famous Indian temples list. Top 10

  • દેશના આ સુંદર મંદિરોની ભવ્યતા તમને કરશે આશ્ચર્યચકિત, જાણો તેમનું ધાર્મિક મહત્વ

બૃહદેશ્વર મંદિર, તમિલનાડુ – Brihadeshwara Temple, Tamil Nadu

તમિલનાડુના આ મંદિરને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટનો દરજ્જો મળ્યો છે. આ મંદિર તમિલ સ્થાપત્યનું અનોખું ઉદાહરણ છે.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર

મહાબોધી મંદિર, બિહાર – Mahabodhi Temple, Bihar

આ સ્થાન બૌદ્ધ ધર્મમાં માનનારા લોકો માટે વિશેષ મહત્વ ધરાવે છે. અહીં આવીને તમને એક અલગ જ અનુભવ થશે.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર

મીનાક્ષી અમ્મન મંદિર, તમિલનાડુ -Meenakshi amman Temple, Tamil Nadu

મદુરાઈમાં આવેલું આ મંદિર દેવી મીનાક્ષીને સમર્પિત છે. મીનાક્ષી દેવીને પાર્વતીનું સ્વરૂપ માનવામાં આવે છે. આ મંદિર તેની ભવ્યતા અને અદભૂત કારીગરી માટે પણ જાણીતું છે.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર

સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર, દિલ્હી – Swaminarayan Akshardham Temple, Delhi

આ મંદિર વર્ષ 2005 માં બન્યું હતું. તેની રચના જોઇને તમે જોતા જ રહી જશો.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર

દક્ષિણેશ્વર મંદિર, પશ્ચિમ બંગાળ – Dakshineswar Temple, West Bengal

હુગલી નદીના કિનારે આવેલું આ મંદિર દેવી કાલીને સમર્પિત છે.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર

લોટસ મંદિર, દિલ્હી – Lotus Temple, Delhi

આ મંદિર બહાઈ ધર્મમાં માનનારા લોકો માટે પૂજાનું સ્થળ છે. તે વર્ષ 1986 માં બનાવવામાં આવ્યું હતું. તેની સુંદર રચના પ્રવાસીઓને તેની તરફ આકર્ષે છે.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર

કેદારનાથ મંદિર, ઉત્તરાખંડ – Kedarnath Temple, Uttarakhand

હિમાલયની વચ્ચે આવેલું આ અદભૂત મંદિર હિન્દુ ધર્મના તીર્થ સ્થળોમાંનું એક છે. આ મંદિર ભગવાન શિવને સમર્પિત છે.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર

સુવર્ણ મંદિર, અમૃતસર – Surya Kund Temple, Amritsar

શીખોનું પવિત્ર ધાર્મિક સ્થળ સુવર્ણ મંદિરનું બાંધકામ 1577 માં પૂર્ણ થયું હતું. ત્યારથી, શીખ ધર્મમાં માનતા લોકોમાં તેનું વિશેષ મહત્વ છે.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....