Wednesday, May 18, 2022

જૂઓ રસપ્રદ: હંસતા વાઘની તસવીરની આ માહિતી નહીં જાણતા હોય

Laughing Tiger Photo Viral in Social media : વાઘ કેટલો ખતરનાક હોય છે તે મોટાભાગે કોઈને જણાવવુ ન જ પડે, માત્ર વાઘ આવ્યો નામ પડે ત્યાં માણસ સહિત પશુઓ પણ ફફડી ઉઠતા હોય છે. ખતરનાક પ્રાણી વાઘના કેટલાક વીડિયો ફોટો વાઈલ્ડલાઈફ પ્રેમીઓ Wild Life Lovers શેર કરતા રહેતા હોય છે. જેમાં મોટા ભાગે વાઘની ભયાનકતા અથવા શિકારના દ્રશ્યો કે આરામ કરવાના દ્રશ્યો જોવા મળતા હોય છે. પરંતુ તમે હસતો વાઘ જોયો છે ? જો નથી જોયો તો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો આ ફોટો Viral Photo અચૂક જોવો જોઈએ.

જુઓ વીડિયો : વાંદરો કાનમાં વાતો કરી મોબાઈલ માંગે !

જૂઓ વીડિયો: આવી રીતે બસમાં ચડતા લોકોને ભીડ ન નડે

Laughing Tiger viral હંસતા વાઘની તસવીરની આ માહિતી નહીં જાણતા હોય

https://twitter.com/MonaPatelT/status/1492660200524115968?s=20&t=z46bCT2MJk1OvV0JcijQTw

સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જે ફોટોમા ભયાનક વાઘ હસતો હોય તેવુ લાગે છે. આ ફોટો પર વિવિધ જાતની કોમેન્ટસ પણ થઈ રહી છે. પરંતુ મહત્વની વાત એ છે કે આ વાઘ હસતો નથી. પરંતુ એ ભયાનક વાઘ ધાર દાર દાંત સાથે મોં ખોલી બેઠો છે. જો ગીન્નાયેલો વાઘ આ જડબમાં શિકારને ઝપડી લે તો તેમાંથી છટકવું અશક્ય બની જાય છે.

આ ફોટો ટ્વિટર પર મોના પટેલ દ્વારા શેર કરાવમાં આવેલ છે. જેમાં કેપ્શનમાં જ સત્ય છુપાયેલું છે. તેમને ફોટો સાથે કેપ્શનમાં લખ્યું છે કે, ટાઈગર વગર દાંતે પેદા થતા હોય છે. થોડા સપ્તાહમાંજ તેને દુધના દાંત ફૂટી જાય છે. જેમ માણસોને દુધીયા દાંત પડી જાય તેમ વાઘને પણ પડી જતા હોય છે. કારણ કે પુખ્તવયના દાંત દુધીયા દાંતને પાડી નાખતા હોય છે. વાઘના દાંતમાં ખાસી એવી જગ્યા હોય છે. તેના કારણે જ તે શિકારને ઝડપથી મજબૂતી પૂર્વક પકડી લેતો હોય છે.

લોકો વાઘની આ તસવીર ખુબ પસંદ કરી રહ્યા છે સાથે જ તેમને ફોટોના કેપ્શનથી કેટલીક મહત્વની માહિતી પણ મળે છે. આ માટે યૂઝર્સ કોમેન્ટમાં રસપ્રદ માહિતી સાથે ખતરનાક વાઘના જોરદાર ફોટોના વખાણ કરી રહ્યા છે.

- Advertisment -

Must Read

isudan gadhvi aap bjp president c r patil hungry kids addoption hungar index high in gujarat politics

પાટીલ પોતે સ્વીકારે છે કૂપોષિત બાળકો માટે ભાજપ સરકાર કઈ કરી...

Gujarati News live અમદાવાદ : ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવતા રાજકારણ પણ ગરમ થતું જાય છે. કોંગ્રેસ ઘરકંકાશમાં વ્યસ્ત છે જ્યારે આમ આદમી પાર્ટી અને