Homeગુજરાતશાળા સંચાલકોને ગુજરાત હાઇકોર્ટે આપી મોટી રાહત, જીતુ વાઘાણીને ઝટકો

શાળા સંચાલકોને ગુજરાત હાઇકોર્ટે આપી મોટી રાહત, જીતુ વાઘાણીને ઝટકો

-

Latest Gujarati News અમદાવાદ : ગુજરાત રાજ્યના શાળા સંચાલકોને ગુજરાત હાઇકોર્ટે મોટી રાહત આપી છે. હાઈકોર્ટે સ્કૂલોને ફાળવેલી સરકારી ગ્રાન્ટ રિકવર નહીં કરવા હુકમ કર્યો છે. આ મામલે કોર્ટે સરકારને જણાવ્યું કે, સ્કૂલોને આપેલી સરકારી ગ્રાન્ટ પરત ન લઈ શકાય. જો  ભૂલથી પણ ગ્રાન્ટ ફાળવી હોય તો પણ પરત ન લઈ શકાય. કોર્ટે કહ્યું કે સરકારી ગ્રાન્ટ મેળવનારી સંસ્થાઓએ ભ્રષ્ટાચાર કર્યો નથી.

ગુજરાત હાઈકોર્ટે આ મામલે વધુમાં જણાવ્યું હતું કે, શિક્ષણકાર્યમાં થયેલ નાણાંનો ઉપયોગ પરત ન લઈ શકાય. સરકારી ગ્રાન્ટ રિકવર કરવા માટે શિક્ષણ વિભાગે કોર્ટમાં એક અરજી કરી હતી. આ અરજીમાં સરકારે વર્ષ 2008માં ફાળવેલી ગ્રાન્ટ પરત લેવા માટે શિક્ષણ વિભાગ દ્વારા અરજી કરવામાં આવી હતી. 

શાળા સંચાલકોને ગુજરાત હાઇકોર્ટે આપી મોટી રાહત – Latest Gujarati news

આ મામલે કોર્ટે જણાવ્યું કે, ગ્રાન્ટેડ સ્કૂલોએ સરકારી નાણાંનો લાભ લઇ શકે છે. જ્યારે આ મામલે શિક્ષણ વિભાગીની રજૂઆત હતી કે આ ગ્રાન્ટ બિનજરૂરી હતી. દર વર્ષે સરકાર ગ્રાન્ટેડ સ્કૂલોએ ગ્રાન્ટ ફાળવતી હતી.

Must Read

Whatsapp Group message

વોટ્સએપ ગ્રુપમાં મૂકેલા મેસેજ અંગે ઝઘડો કરી મહિલાને છાતીના ભાગે માર...

Upleta News update: રાજકોટના ઉપલેટામાં વોટ્સએપ ગ્રુપમાં(Whatsapp Group) મૂકેલા મેસેજ બાબતે ઝઘડો થયા હતો. જેમાં ફરિયાદી અને આરોપીઓને સમાજને લગતા મેસેજ મૂકવા બાબતે ઝઘડો...