Homeગુજરાતવીડિયો/ભારતીય કિસાન સંઘ ખેડૂતોની પીઠમાં ખંજર ભોંકનાર: પાલ આંબલિયા, મુખ્યમંત્રીને પત્ર લખી...

વીડિયો/ભારતીય કિસાન સંઘ ખેડૂતોની પીઠમાં ખંજર ભોંકનાર: પાલ આંબલિયા, મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત

-

આજના ખેડૂત સમાચાર Kedut Gujarati news Today : રાજ્યમાં ખેડૂતોને 8 કલાક વીજળીનો સવાલ હવે સરકાર માટે વિકટ બની શકે તેમ છે. છેલ્લા કેટલાક દિવસોથી ખેડૂતો વિરોધ Farmer Protest પ્રદર્શનો કરે છે તો વિપક્ષના ધારસભ્યો પણ આ મુદ્દે વિધાનસભા Gujarat Assembly ગજાવી રહ્યાં છે. ત્યારે હવે સરકારનું વલણ જોઈ ખેડૂત સંસ્થાઓમાં વિભાજન પડતું જોવા મળી રહ્યું છે. આજરોજ કિસાન કોંગ્રેસ Kisan Congress ના ચેરમેન પાલ આંબલિયા Pal Ambaliya ના નિવેદન બાદ ખેડૂતોના સંઘ આમને સામને આવી રહ્યાં હોય તેવી સ્થિતી જોવા મળી રહી છે.

કોને કહ્યું ખેડૂતોની પીઠમાં ખંજર ભોંકનાર ?

સરકાર દ્વારા હાલ ખેડૂતોને આપવામાં આવતી વીજળી પુરતી નથી અને તેના સમય પણ એક વિરોધનો મુદ્દો છે. ત્યારે ખેડૂતો એ સરકાર સામે મોર્ચો માંડતા પાટનગર ગાંધીનગર Gandhinagar અને બાદમાં બનાસકાંઠા Banaskantha સહિતના વિસ્તારોમાં ધરણા પ્રદર્શન કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. પરંતુ ભારતીય કિસાન સંઘ Bhartiya Kisan Sangh સાથે સરકાર બેઠક કરે એ મામલે પાલ આંબલિયાએ તીખી પ્રતિક્રિયા આપી હતી. પાલ આંબલીયા એ “ભારતીય કિસાન સંઘને ખેડૂતોની પીઠ પર ખંજર ભોંકનાર” ગણાવ્યો છે.

Khedut news Gujarati/ભારતીય કિસાન સંઘ ખેડૂતોની પીઠમાં ખંજર ભોંકનાર: પાલ આંબલિયા

ખંજર ભોંકનાર સાથે બેઠક તો ન્યાય ક્યાંનો ?

ઉપરાંત પાલ આંબલિયાએ જણાવ્યું કે, સરકાર ખેડૂતો Farmers Issue ના મુદ્દે ભાજપની ભગીની ભગીની સંસ્થા કિસાન સંઘના બદલે ખેડૂતોના હક્ક અધિકારની ખરેખર લડત કરનાર ખેડૂત સંગઠનો Farmers Organisation સાથે બેઠક કરે તેવી માંગણી છે. વઘુમાં તેમણે જણાવ્યું કે, સરકાર ખેડૂતો અને આંદોલન કરતા સંગઠનો સાથે નહીં પણ ખેડૂતોની પીઠ પર ખંજર ભોંકનાર ભારતીય કિસાન સંઘ સાથે બેઠક ચર્ચા કરે તે ક્યાંનો ન્યાય ?

7 દિવસથી આંદોલ પર બેઠા છે

બનાસકાંઠા જિલ્લાના દિયોદર Diyodar તાલુકાના વખા ખાતે આવેલા 220kv પાવર સ્ટેશન પર ચૌધરી  છેલ્લા 7 દિવસતી સતત ખેડૂતો વીજળી માટે આંદોલન કરી રહેલા રાષ્ટ્રીય કિસાન સંગઠન Rashtriya kisan sangathan ના ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ અમરાભાઈ વિશે જણાવતા પાલ આંબલીયા એ કહ્યું કે, ભારતીય કિસાન સંગઠન સહિત કેટલાય ખેડૂત સંગઠનો છે તેમની સાથે પણ બેઠક કરવી જોઈએ. અને સરકાર ભાજપની ભગીની સંસ્થા કિસાન સંઘ સાથે વીજળીના પ્રશ્ને બેઠક કરી કુલડીમાં ગોળ ભાંગવાની નીતિ બંધ કરે.

કુતરાને બચાવવા માણસ તો ન ગયા પણ ગૌ માતા પહોંચી

Government Jobs Gujarat 2022 Mukhya Sevika તથા Gram Sevakની ભરતીની જાહેરાત

ભાજપ સરકારે દિલ્હીમાં ‘ઘર ઘર રાશન યોજના’ લાગુ કરવા ન દીધ, અમે પંજાબમાં લાગુ કરીશું: કેજરીવાલ

Must Read