Homeજાણવા જેવુંKBCમાં 5 કરોડ રૂપિયા જીતનાર શિક્ષક આજે 500થી વધુ ગરીબ બાળકોનુ ભવિષ્ય...

KBCમાં 5 કરોડ રૂપિયા જીતનાર શિક્ષક આજે 500થી વધુ ગરીબ બાળકોનુ ભવિષ્ય સુધારી રહ્યા છે

-

KBCમાં 5 કરોડ રૂપિયા જીતનાર શિક્ષક આજે 500થી વધુ ગરીબ બાળકોને દત્તક લઈને  સુધારી રહ્યા છે તેમનું ભવિષ્ય – KBC winner Sushil Kumar janva jevu

KBC winner Sushil Kumar janva jevu
KBC winner Sushil Kumar janva jevu | image credit : thestorypedia.com

મિત્રો તમે કોન બનેગા કરોડપતિ કાર્યક્રમ તો 0.જોયા જ હશે, તમે ઘણા લોકોને કરોડપતિ બનતા જોયા હશે. પરંતુ શું તમે જાણો છો કે પહેલા કોણ કરોડપતિ બન્યા અને હવે તે કેવું જીવન જીવી રહ્યા છે? આ શોમાં કરોડપતિ બનેલા વ્યક્તિનું નામ છે સુશીલ કુમાર અને સુશીલ કુમારે તે સમયે KBCમાંથી 5 કરોડ રૂપિયા જીત્યા હતા. તો આવો જાણીએ આ સુનીલ કુમાર કોણ છે…

બિહારના સુશીલ કુમાર KBCમાં 5 કરોડ રૂપિયા જીત્યા – KBC winner Sushil Kumar janva jevu

KBC winner Sushil Kumar janva jevu
KBC winner Sushil Kumar janva jevu | image credit : thestorypedia.com

સુશીલ કુમાર બિહારના મોતિહારી જિલ્લાના રહેવાસી છે અને તેણે KBCમાં 5 કરોડ રૂપિયા જીત્યા અને કરોડપતિ સાથે રાતોરાત સ્ટાર બની ગયો અને તે સમયે સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યો હતો. દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે કામ કરતા સુશીલ કુમારે તે પાંચ કરોડ રૂપિયાનું શું કર્યું?

KBC winner Sushil Kumar janva jevu
KBC winner Sushil Kumar janva jevu

સુશીલ કુમારે 2015માં 5 કરોડ રૂપિયા જીત્યા હતા. આનાથી તેમનું જીવન સુધર્યું હતું પરંતુ આજે સુશીલ કુમારે એક ગામના 500થી વધુ ગરીબ બાળકોને દત્તક લીધા છે અને તેમના શિક્ષણનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવી રહ્યા છે. તેઓ માને છે કે જો હું આવા બાળકોનું જીવન સુધારી શકતો નથી તો મેં કમાયેલા પૈસા નકામા છે.

સુશીલ કુમારે વધુમાં કહ્યું કે હું આ તમામ બાળકોનો કોલેજ સુધીનો ખર્ચ ઉઠાવીશ, મને આશા છે કે આમાંથી ઘણા બાળકો તેમના જીવનમાં સારું કામ કરશે અને તેમના માતા-પિતાને પ્રખ્યાત કરશે. આજે દરેક સુશીલ કુમારના વખાણ કરી રહ્યા છે.

વધુ વાંચો – દેશની પ્રથમ કિન્નર ન્યૂઝ એન્કર બની દેશનુ વધાર્યું માન – જાણો

Must Read