Homeગુજરાતનોકરી મેળવવાનો મોકો ! NHAI જોબ વેકેન્સી તો વહેલી તકે કરો એપ્લાય

નોકરી મેળવવાનો મોકો ! NHAI જોબ વેકેન્સી તો વહેલી તકે કરો એપ્લાય

-

ACTIVE JOB VACANCIES IN GUJARATI : નોકરી મેળવવા માટે હાલ પડાપડીનો માહોલ જોવા મળે છે. ત્યારે સરકારી Government Job 2022, અર્ધસરકારી Semi Government Job 2022 અને ખાનગી Private Job 2022 નોકરી મેળવવા માટે લોકો સમાચાર પત્રો પર નિર્ભર છે. જેથી સમાચારો મળતા રહે ત્યારે આવા જ એક સમાચાર મળી રહ્યાં છે નેશનલ હાઈવે ઓથોરિટી ઑફ ઈન્ડિયા NHAI ના. જેમાં જોબ વેકેન્સી JOB Vacancy ખોલવામાં આવી છે. હાલ વિવિધ પદ પર જગ્યાઓ ભરવા માટે તેમની વેબસાઈટ nhai.gov.in પર જઈ ઓનલાઈન ફોર્મ ભરી શકાય છે.

NHAI Recruitment 2022 માટે ઓફિસિયલ વેબસાઈટ પરથી ઓનલાઈન ફોર્મ Online Form ભરી શકાય છે. આ ભરતી માટે જરૂરી વિગતો પણ ત્યાં વેબસાઈટ Website પર ઉપલબ્ધ છે. ત્યારે ઈચ્છુક ઉમેદવારો કેવી રીતે ફોર્મ ભરી શકે છે તે બાબતે પણ થોડી માહિતી મેળવી લઈએ.

Free Job Alert 2022 નોકરી મેળવવાનો મોકો ! NHAI જોબ વેકેન્સી તો વહેલી તકે કરો એપ્લાય

nhai national highway authority job vacancy news in gujarati
NHAI ની સત્તાવાર વેબસાઈટનો સ્ક્રિનશોટ

કેવી રીતે કરવી નોકરીની ઉમેદવારી માટે અરજી

નેશનલ હાઈવે ઓથોરિટી ઑફ ઈન્ડિયા NHAI ની ઓફિશિયલ વેબસાઇટ nhai.gov.in પર જાઓ.

‘About NHAI’ ટેબ પર ક્લિક કરો જેમાં રહેલા “Current Vacancies” ઓપ્શન પર ક્લિક કરો. બાદમાં ભરતી જાહેરાત પર ક્લિક કરો અને ‘અપ્લાય નાઉ’ ઓપ્શન સિલેક્ટ કરો

અહીં સ્ક્રીન પર એપ્લિકેશન ફોર્મ જોવા મળશે આ ફોર્મ ડાઉનલોડ Download Application Form કરી તેની પ્રીન્ટ Print Form કરી લો. પછી અરજી ફોર્મમાં માગેલી વિગત ભરી દો અને સાથે ધોરણ 10 અને 12નું પરિણામ પત્રક, ઓળખનો પુરાવો સહિતના માગેલા જરૂરી ડોક્યુમેન્ટ Documents જોડો. અરજીની જણાવેલી છેલ્લી તારીખ પહેલા તેને સ્પીડ પોસ્ટ મારફતે આપેલા સરનામે મોકલી દો.

વધુ વિગત માટે નેશનલ હાઈવે ઓથોરિટી ઑફ ઈન્ડિયાની વેબસાઈટ કે એડ્રેસ Address પર સંપર્ક કરી શકાય.

DGM (HR અને એડમિન) – IA/IB,

નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા,

પ્લોટ નંબર જી-5 અને 6, સેક્ટર-10,

દ્વારકા, નવી દિલ્હી-110075

Must Read

Whatsapp Group message

વોટ્સએપ ગ્રુપમાં મૂકેલા મેસેજ અંગે ઝઘડો કરી મહિલાને છાતીના ભાગે માર...

Upleta News update: રાજકોટના ઉપલેટામાં વોટ્સએપ ગ્રુપમાં(Whatsapp Group) મૂકેલા મેસેજ બાબતે ઝઘડો થયા હતો. જેમાં ફરિયાદી અને આરોપીઓને સમાજને લગતા મેસેજ મૂકવા બાબતે ઝઘડો...