Homeગુજરાતરાજકોટધારાસભ્ય જયેશ રાદડિયાએ જેતપુરમાં વિવિધ ગણપતિ મહોત્સવમાં પહોંચી લીધા બાપાના આશિર્વાદ

ધારાસભ્ય જયેશ રાદડિયાએ જેતપુરમાં વિવિધ ગણપતિ મહોત્સવમાં પહોંચી લીધા બાપાના આશિર્વાદ

-

સુરેશ ભાલિયા, Jetpur news : જેતપુરમાં ગણપતિ બાપાના ઉત્સવ (Ganesh Mahotsav 2022) ને ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. શહેરમાં ઠેક ઠેકાણે ગણપતિ મહારાજને બિરાજ માન કરવામાં આવ્યા છે.

બાપાના આગમનથી ભક્તો હર્ષોલ્લાસ સાથે પૂજા અર્ચના કરી રહ્યાં છે, ત્યારે ગુજરાતના પૂર્વ કેબિનેટ મિનિસ્ટર અને જેતપુરના ધારાસભ્ય જયેશભાઇ રાદડિયા (MLA Jayesh Radadiya)એ શહેરમાં અલગ અલગ જ્ગ્યા એ બિરાજમાન ગણપતિ મહારાજના દર્શન કર્યા હતા.

વધુ વાંચોરોયલ મેળામાં ટિકીટ નહીં આપવા મામલે રાજકોટ કલેકટરનો આઘાતજનક જવાબ

આ સાથે જ રાદડીયાએ ગણપતિ મહારાજની આરતી પૂજા કરીગણપતિ બાપાના આશીર્વાદ લીધા હતા. ધારાસભ્ય જયેશભાઇ સાથે જેતપુરના ઉદ્યોગપતિ અને જેતપુર ડાઈગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનના પ્રમુખ જેન્તીભાઈ રામોલિયા, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સુરેશભાઈ સખરેલીયા, કારોબારી ચેરમેન જેશુખભાઈ ગુજરાતી, સહિતના આગેવાનોએ હાજરી આપી હતી અને ગણપતિ બાપાના દર્શન કરી આશીર્વાદ લીધા હતા.

વધુ વાંચોભાવનગર-કાકીનાડા ટ્રેનમાં કાયમી માટે આ થયો ફેરફાર

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...