Homeગુજરાતરાજકોટકેમિકલ લીકેજ થતા લોકોમાં નાસભાગ મચી, GPCB કરશે કાર્યવાહી: જેતપુર

કેમિકલ લીકેજ થતા લોકોમાં નાસભાગ મચી, GPCB કરશે કાર્યવાહી: જેતપુર

-

Jetpur News : જેતુપુરના ધારેશ્વર વિસ્તારમાં આજરોજ કેમિકલ લીક (Chemical Leak) થતા નાસભાગ મચી ગઈ હતી. વિસ્તારમાં કેમિકલ લીકેજના કારણે આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ થવાની ફરિયાદ સામે આવી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર, આજે 13 સપ્ટેમ્બરના રોજ જેતપુરના ધારેશ્વર વિસ્તારમાં હરિઓમ વૃધ્ધાશ્રમની પાછળ એક ગોડાઉનમાંથી ધુમાડો નીકળ્યો હતો. કેમિકલના ગોદામમાંથી નીકળતા ધુમાડાને કારણે આસપાસથી પસાર થતા લોકો અને શ્વાસમાં તકલીફ તેમજ આંખમાં બળતરાની ફરિયાદ ઉઠી હતી.

jetpur chemical lekage
Jjetpur chemical lekage

વધુ વાંચો- ફક્ત પાટીદારો માટે ! વોટ્સએપ ગ્રુપમાં આવો મેસેજ કરી થઈ લાખોની ઠગાઈ

fire brigade rescue image jetpur
fire brigade Jetpur

ઘટનાની માહિતી મળતા , જેતપુર મામલતદાર અને GPCB ની ટીમ,પાલિકાના ચીફ ઓફિસર અહી દોડી આવ્યા હતા અને સમગ્ર તપાસ શરૂ કરાઇ હતી જેના લીધે આ ધુમાડો ગોડાઉનમાં રહેલ HCL એસિડનો હોવાનું જાણવા મળ્યું હતું, અને તંત્ર દ્વારા અહી સુરક્ષાના પગલાં લેવામાં આવ્યા હતા, સાથે સાથે ગોડાઉનમાં રાખેલ કેમિકલ કાયદેસર છે કે નહીં તેની પણ તપાસ કરીને કેમિકલ રાખનાર વ્યક્તિ સાથે કાયદેસરના પગલાં લેવામાં આવશે એવું GPCB ના અધિકારી જણાવ્યું હતું.

Mamlatdar jetpur car
Mamlatdar jetpur car

વધુ વાંચો- ઈશરત કેસની તપાસ કરનાર આ IPS અધિકારીને બરતરફ કર્યાનો આદેશ

માહિતી: સુરેશ ભાલિયા

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...