Homeગુજરાતરાજકોટજેતપુરમાં ચા-પાનની દુકાનમાં દારૂનો પણ થતો હતો ધંધો 10 લીટર દારૂ પકડાયો

જેતપુરમાં ચા-પાનની દુકાનમાં દારૂનો પણ થતો હતો ધંધો 10 લીટર દારૂ પકડાયો

-

સુરેશ ભાલીયા, Jetpur News: જેતપુરમાં ચા-પાનની દુકાનમાં દારૂ વેંચતા હોવથી બાતમી મળતા જેતપુર શહેર પોલીસે (Jetpur City Police station) દરોડો પાડી દુકાનમાંથી 10 લીટર દેશી દારૂ(10 liters desi liquor) સાથે એક શખ્સની ઝડપી લઈ ધોરણાસરની કાર્યવાહી કરી હતી.

આ અંગે જાણવા મળતી વિગત મુજબ જેતપુર સિટી પોલીસના સ્ટાફને વડલી ચોક નજીક પહોંચતા બાતમી મળી હતી કે, આરોપી વિરમ ભરવાડ પોતાની સાસણપુલ પાસે આવેલી ખોડીયારપાન નામની ચા-પાનની દુકાનમાં દેશી દારૂ વેચી રહ્યો છે.

વધુ વાંચો સમાચાર: નિઃશુલ્ક બહેનોની રાખડી ભાઈ સુધી પોતાની કારથી પહોંચાડશે રાજકોટનો આ વિરો

જે અંગેની બાતમીના આધારે દરોડા પાડી 10 લીટર દેશી દારૂ સાથે આરોપી વિરમ રાણા પરમાર (ભરવાડ) (ઉ.વ.30) રહે.ચાંપરાજની બારી પાસે, ગોંદરા વિસ્તાર જેતપુર ને દબોચી લીધો હતો. અને ગુનો દાખલ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

વધુ વાંચો સમાચાર: શાળા નંબર 93ના આચાર્યાના ગંભીર આક્ષેપો મામલે વિશેષ અહેવાલ: રાજકોટ

વધુ વાંચો સમાચાર: ધોરાજીનો ભાદર-2 ડેમ ઓવરફલો, 19 ગામ કરાયા એલર્ટ

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...