Tuesday, May 17, 2022

ગુજરાતમાં શિક્ષણ બાબતે મહત્વના સમાચાર, શિક્ષણ મંત્રીએ ગૃહમાં કરી જાહેરાત

આજના તાજા સમાચાર ગુજરાત, ગાંધીનગર Gandhinagar : હાલ રાજ્યમાં વિધાનસભા સત્ર ચાલુ છે. દરમિયાન રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ગૃહમાં શિક્ષણને લઈ કેટલીક મહત્વની જાહેરાત કરી છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા શાળાના પાઠ્યપુસ્તક અને તેના અભ્યાસક્રમને લઇને મોટી જાહેરાતો કરવામાં આવી છે.

રાજ્યમાં શિક્ષણ બાબતે જાહેરાત કરતા શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે, ધોરણ 1 અને ધોરણ 2 માં અંગ્રેજીનું શિક્ષણ ફરજિયાત કરવામાં આવશે. રાજ્ય સરકારના આ નિર્ણયને પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા આવકારવામાં આવ્યો છે. જે બાબતે વાઘાણીએ પત્રકાર પરિષદનું પણ આયોજન કર્યું હતું.

આજના તાજા સમાચાર ગુજરાત: શિક્ષણ બાબતે મહત્વના સમાચાર શિક્ષણ મંત્રીએ ગૃહમાં કરી જાહેરાત

શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં ધોરણ 1 અને 2 માં અંગ્રેજી વિષય દાખલ કરવામાં આવશે. સાથે જ ગુજરાતી વિષય પણ ફરજીયાત રહેશે.

સાથે જ તેમણે શિક્ષકોની ઘટ અંગેના અનેક પ્રશ્નોનું નિરાકરણ કર્યા છે તેવું પણ જણાવ્યું હતું. શિક્ષણ અંગેર બજેટ બાબતે પણ તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે શિક્ષણનું બજેટ વધાર્યુ છે. કોંગ્રેસના શાસનમાં 46 હજાર ઓરડાની ઘટ હતી. ઉપરાંત 497 શાળાઓ મર્જ કરવામાં આવી છે. તેમજ સરકારે વૈક્લપિક વ્યવસ્થા પણ કરી છે. અભ્યાસમાં શ્રીમદ ભાગવત ગીતામાં ઉલ્લેખ કરવામાં આવશે.

ધર્મ પરિવર્તનની 350 અરજીઓ મળી, ધારાસભ્યના સવાલ પર સરકારનો જવાબ

જાણવા જેવું ગુજરાતીમાં Janva jevu Gujaratima વાંચો નીચે આપેલી લીંકમાં

યુક્રેનમાં સ્પેટનાઝપ્રાકૃતિક ખેતી ખર્ચરહિત હોવાથી દેશના નાના ખેડૂતોને ખૂબ ફાયદો થશે – જાણો

જાણો – મોતીની ખેતી કઈ રીતે કરવામાં આવે છે

આ ખેતી કરીને એક વૃક્ષમાંથી કમાઈ શકો છો 6 લાખ રૂપિયા ! જાણો ખેતીની પદ્ધતિ

વધુ Funny Comedy વાયરલ વિડીયો Viral Videos Today જોવા માટે અહિં ક્લિક કરો.

જૂઓ વીડિયો- ત્રણ-ત્રણ કોબ્રા સાપને રમાડતો હતો અને થયું આવું

જૂઓ વીડિયો- દરરોજ ઘોડા પર સવાર થઈ ઓફિસે જાય છે યુવાન જાણો કેમ ?

જૂઓ વીડિયો- ચેતજો ! લોક લગાવો તો પણ બુલેટ 30 સેકેન્ડમાં આ રીતે કરે છે ચોરી

telegram channel join
સત્યમંથન ન્યુઝની ટેલીગ્રામ ચેનલ પર જોડાવા માટે ક્લિક કરો
- Advertisment -

Must Read

gyanvapi mosque masjid shringar gauri temple row letest news live

વારાણસી કોર્ટ જ્ઞાનવાપી મસ્જિદના પુનઃ સર્વેની અરજી પર આવતીકાલે સુનાવણી કરશે

Gujarati news Live વારાણસી : જ્ઞાનવાપી મસ્જિદનો ફરીથી સર્વે કરવાના મામલે એક અરજી વારાણસી કોર્ટમાં દાખલ કરવામાં આવી છે....