Homeગુજરાતરાજકોટલોકમેળામાં હરરાજીથી રમકડાના 32 સ્ટોલની રૂ.24.54 લાખમાં ફાળવણી

લોકમેળામાં હરરાજીથી રમકડાના 32 સ્ટોલની રૂ.24.54 લાખમાં ફાળવણી

-

રાજકોટ સમાચાર : તા.૨૯ જુલાઈ – રાજકોટમાં રેસકોર્સ મેદાન ખાતે જન્માષ્ટમી પર્વ (Janmashtami) નિમિત્તે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા આગામી ૧૭ ઓગસ્ટથી ૨૧ ઓગસ્ટ લોકમેળો યોજાવા જઈ રહ્યો છે, ત્યારે આ લોકમેળા (Lokmelo Rajkot) માં ખાણીપીણી, રમકડાં, યાંત્રિક આઈટમ, વિવિધ રાઇડ્સ માટેની તૈયારી સમિતિ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.

જે અંતર્ગત વહીવટી તંત્ર દ્વારા ગઈકાલે સાંજે રમકડાના ૩૨ સ્ટોલની હરરાજી કરવામાં આવી હતી. જેમાં કુલ રૂ. ૨૪.૫૪ લાખમાં ફાળવણી કરવામાં આવી છે. તેમ લોકમેળા અમલીકરણ સમિતિની યાદીમાં જણાવ્યું છે.

વધુ વાંચો- લોકમેળામાં પ્લોટની હરાજી: ખાણીપીણીના મોટા બે સ્ટોલ લાખો રૂપિયામાં ફાળવાયા: રાજકોટ

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...