Homeગુજરાતજામનગરકાલાવડના ખરેડીમાં જુગાર રમતા 8 આરોપી ઝડપાયા: જામનગર

કાલાવડના ખરેડીમાં જુગાર રમતા 8 આરોપી ઝડપાયા: જામનગર

-

કાલાવડ : જામનગર પોલીસ જુગાર પર સતત દરોડાના કાર્યવાહી કરી રહી છે. જેમાં ગઈકાલે શુક્રવારના રોજ કાલાવડના ખરેડી ગામથી જુગાર રમતા 8 આરોપી પકડાયા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રૂપિયા 52,100ની રોકડ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

વધુ વાંચો- બોગસ બિલિંગ કૌભાંડના આરોપીના 15 દિવસ બાદ રિમાન્ડ મામલે હાઈકોર્ટનો સ્ટે: જામનગર

પ્રાપ્ત વિગતો મુજબ કાલાવડ (Kalavad) તાલુકાના ખરેડી ગામની સીમમાં પોલીસે એક ઓરડી પર દરોડો કર્યો હતો. દરોડો કરતા ઓરડીમાં જૂગાર રમતા આરોપીઓ ઝડપાયા હતા. આરોપીઓ ગંજીપાના વડે તીનપત્તિનો જુગાર રમતા હોવાનો આરોપ છે. પોલીસે રૂપિયા 52,100 અને ગંજીપાના કબ્જે કરી નીચે મુજબના આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

Gujarati news on Whatsapp group link

Must Read