Homeલાઈફ સ્ટાઇલપ્રવાસીઓ માટે ખાસ: રેલવેનું એવું ટૂર પેકેજ જેમાં મેળશે કેટલીક સુવિધાઓ મફત...

પ્રવાસીઓ માટે ખાસ: રેલવેનું એવું ટૂર પેકેજ જેમાં મેળશે કેટલીક સુવિધાઓ મફત…

-

ન્યૂ યર પર ભારતની બેસ્ટ જગ્યાઓ પર ફરો, ફ્રીમાં મળશે અનેક સુવિધાઓ, IRCTCની આ ઓફરનો ઉઠાવો લાભ – irctc Tour Packages 2021 Booking Prices Offers More

ભારતીય રેલવે દ્વારા ન્યૂ યર પહેલા યાત્રીઓ માટે ખાસ પેકેજ બહાર પાડવામાં આવ્યુ છે. જેમાં ગ્રાહકોને કેટલીક સુવિધાઓનો લાભ મફતમાં આપવામાં આવશે. આ પેકેજમાં કપલ માટે સાઉથમાં ફરવાની તક ઉપલબ્ધ કરાવાઈ છે.

IRCTC એ જાહેર કરેલા પેકેજનું નામ છે Southern Sojourn – Mysore Ooty & Coonor. આ પેકેજમાં ગ્રાહકને 4 રાત્રી અને 5 દિવસ મૈસુર, ઉટી અને કુન્નુરમાં ફરવા મળશે. જેમાં ખાસ વાત એ છે કે આ પેકેજમાં રહેવા અને જમવાની સુવિધા સાથે જ મળશે. આ માટે કોઈ પ્રકારના અલગ ચાર્જ ચૂકવાની જરૂર રહેતી નથી.

કેવી રીતે થશે બુકિંગ ? – irctc Tour Packages 2021 Booking Prices Offers More

IRCTCની અધિકૃત વેબસાઈટ પરથી આ પેકેજ બુકિંગ કરી શકાશે. સાથે જ એક નંબર પણ જાહેર કરાયો છે તેના પરથી પણ બુકિંગ સબંધિત માહિતી મેળવી શકાય છે. આ માટે 9002040020 અને 9002040126 નંબર જાહેર કરાયા છે.

irctc Tour Packages 2021 Booking Prices Offers More

અહીંથી બુક કરી શકો છો પેકેજ

આઈઆરસીટીસીની ઓફિશિયલ વેબસાઈટ www.irctctourism.com પર જઈને પણ આ પેકેજ બુક કરી શકો છો. તેની સાથે જ આ નંબર પર કોલ 9002040020 અને 9002040126 કરીને પણ જાણકારી લઈ શકો છો.

ટિકિટના દર કેટલા રહેશે ?

આ પેકેજમાં 3 પ્રકારે વહેંચાયેલુ છે, જેમાં સિંગલ ઓક્યપેસી માટે 32880 રૂપિયા અને ડબલ ઓક્યુપેસી માટે 26070 રૂપિયા પ્રતિ પેસેન્જર ચૂકવાના રહેશે. અને ટ્રિપલ ઓક્યુપેસીમાં 25460 રૂપિયા પ્રતિ વ્યક્તિ ખર્ચ કરવાના રહેશે.

irctc Tour Packages 2021 Booking Prices Offers More

બાળકો માટે શું ટિકિટ હશે ?

આ પેકેજમાં બાળકો માટે ચાઈલ્ડ વિથ બેડ અને ચાઈલ્ડ વિધાઉટ બેડની સુવિધા રહેશે. વિથ બેડ માટે 23,720 રૂપિયા જ્યારે વિધાઉટ બેડ માટે 21,740 રૂપિયા પ્રતિ પેસેન્જર ચૂકવવા પડશે.

વધારે માહિતી માટે ઑફિશિયલ વેબ પર વિઝિટ કરો.

www.irctctourism.com/pacakage_description?packageCode=EHA031

વધુ વાંચો – આ ટેલન્ટેડ વ્યક્તિએ ઓટોને બનાવ્યું આલીશાન ઘર, આનંદ મહિન્દ્રાએ આપી શ્રેષ્ઠ ઓફર – જાણો

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....